________________ પતિ.] મેહનચરિત્ર સર્ચ બારમે. ( 272 ) * એક એકની સાથે મળેલા ચિત્તવાળા તેઓને પ્રેમ અલૈકિક હતો. ( કવિ કહે છે કે,) મોટા મનવાળાં પતિ પત્નીને વેગ કંઈ થડા પુણ્યથી થતો નથી અર્થાત્ ઘણું પુણ્ય હેય તેજ એવા જોડાનો વેગ બને છે. 34. अत्युद्योगवतोऽप्यस्य मलयस्य तया समम् / भुञ्जानस्य गतो भूयान्कालो वैषयिकं सुखम् // 35 // ઘણું ઉઘેગવાળા મલયને તેની સાથે વિષયસંબંધી સુખ ભોગવતાં ભેગવતાં ઘણે કાળ વીતી ગયે. 35. आयाते समये पुण्ये शुभकर्मोदये सती / शीतला गर्भमाधत्त वंशं वंशलता यथा // 36 // જ્યારે પુષ્યવાળાં શુભમને ઊદય થયે ત્યારે, વાંસની લતા (વૃક્ષ) જેમ વાંસકપૂરને ધારણ કરે છે તેમ શીતળાએ ગર્ભ ધારણ કર્યો. 36. एतस्मिन्नन्तरे कस्मिंश्चिद्देशे कालभवतः / .. व्यापारं चलितं श्रुत्वा मलयोऽवक् प्रियां निजाम् // 37 // તે સમયે કોઈક દેશમાં સમયના પ્રભાવથી સારો વ્યાપાર ચાલે છે એમ સાંભવળીને મલય પિતાની પ્રિયાને કહેવા લાગ્યો. 37. अनुजानासि चेद्वाले तदा तत्र व्रजाम्यहम् / . वणिजो न पदं गन्तुं शक्ता भायोज्ञया विना / / 30 // સ્ત્રી! જો તું મને આજ્ઞા આપતી હે તે જાઉં” કારણ કે, વાણીઆઓ એક ડગલું પણ પિતાની સ્ત્રીની આજ્ઞા વગર જઈ શકતા નથી. 38. सा तु तं लोभसंविमं दृष्ट्वा गच्छेति हर्षतः। आज्ञापयाञ्चकारासौ चचाल त्वरितं ततः॥३९॥ તે સ્ત્રીએ તેને લોભથી વ્યાપ્ત થયેલ જોઈને જાઓ. એ પ્રમાણે હર્ષથી આજ્ઞા આપી અને તે જલદી ત્યાંથી ચાલ્યો. 39. . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust