________________ (272 ) मोहनचरिते द्वादशः सर्गः / [ उत्तरअर्थ च सकलसंघ प्रार्थयामास गन्तुं ___ व्यपगतमदमोहो मोहनो मोहभेदी / अखिलजनसमानां रीतिरेषा मुनीनां भवति चरणसारः कार्तिकान्ते विहारः // 170 // इति श्रीउत्तरमोहनचरित एकादशः सर्गः॥ 11 // ત્યાર પછી બીજાઓના મેહને ભેદી નાંખનાર, પોતે મદ અને મેહથી રહિત મોહનલાલજી મહારાજે જવાને માટે સંઘની પ્રાર્થના કરી કે. “અમારે વિહાર કરવા જવાની ઈચ્છા છે. અને સર્વજને ઉપર સમાન ભાવવાળા મુનીઓની એવી રીત હેય છે કે, તેઓ કાર્તિક માસના અંતમાં ચારિત્રના સારરૂપ વિહાર કરે छ. 170. ( अगियारमा सजनी मातायोष समास. ) - १'मालिनी ' वृत्तम् / लक्षणं त्वभिहितमेव पूर्वम् / PP.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust