________________ चरितम्. 1 माडनयरित्र सर्ग मनियारा. ( 265 ) तेषां भाग्यवशात्तत्र संवेगरसकोमलः / श्रीमढुद्धिमुनेः शिष्य आनन्दविजयो मुनिः // 134 // दृष्टो दृष्टानन्ददायी पन्यासास्पदसंस्कृतः। कृपालुः कर्मठः साधुस्तपागच्छीयभूषणम् // 135 // ત્યાં દર્શન કરવાથી આનંદ આપનાર, દયાલુ, કર્મકુશળ અને તપાગચ્છના ભૂષણરૂપ સંવેગી સાધુ બુદ્ધિવિજ્યજીના શિષ્ય પન્યાસ આનંદ વિજ્યજી, ભાગ્યના ગથી તેઓના જોવામાં આવ્યા. ૧૩૪–૧૩પ. दृष्ट्वा सुसमयं प्राप्तं योगक्षेमादिकं तथा / मुनि कारयितारं तं यशोमुन्यादयोखिलाः // 136 // कर्तुं लमाः क्रियाः शक्ति-साध्याः सर्वे मुनीश्वराः / यादृशस्तु भवेत्सङ्गो बुद्धिर्भवति तादृशी // 137 // આ સારે સમય, જોગવાઈ અને ક્રિયાઓ કરાવનાર મુનિજીને જઈને યમુનિજી વિગેરે સર્વ મુનિરાજે પોત પોતાનાથી બની શકે તેવી ક્રિયાઓ કરવા લાગ્યા. કારણ કે, જે સંગ હોય છે તેવી બુદ્ધિ થાય છે. 136-137. सूत्रकृताङ्गमारभ्य भगवत्या ऋते समः। ... योग उद्घाहितस्तेन सक्रियो यशसा सता // 138 // શ્રી જસમુનિજીએ સુયગણાંગ સૂત્રથી માંડીને એક ભગવતી સૂત્ર વગર ક્રિયાઓસહિત સર્વ જે તેમની પાસે ઉદ્વાહન કર્યો. 138, कल्पसूत्रादिको योगः श्रीहर्षमुनिना तथा / कृतो यथाविधि श्लाघ्यः पार्था तस्य महात्मनः॥१३९॥ તથા શ્રીહરખમુનિએ તે મહાત્માની પાસે બરાબર વિધિપ્રમાણે ઊત્તમ કલ્પસૂત્રાદિક જોગ કર્યો. 139. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust