________________ ( 264 ) मोहनचरिते एकादशः सर्गः। [ उत्तर श्रीमोहनमुनिः शिष्यांश्चतुरस्तत्र संस्थितान् / विहर्तुमुक्तवान्यदा विहारः साधुभूषणम् // 128 // ત્યાં પિતાની સાથે રહેલા ચાર શિષ્યને મોહનલાલજી મહારાજે વિહાર કરવા જવાનું કહ્યું. અથવા વિહાર કરવા જવું એજ સાધુઓનું ભૂષણ છે. 128 यशोमुनिहर्षमुनिर्जयाख्यो जीवनस्तथा / विहृत्य क्रमशो जग्मुर्भृगुकच्छं धृतव्रताः॥ 129 // મહત્રિતધારી જશમુનીજી, હરખમુનીજી, યમુનીજી અને જીવણ મુનીજી ક્રમે ક્રમે વિહાર કરતા કરતા ભરૂચ બંદર ગયા. 129. .. ततो विहृत्य तूर्णं ते कावीगंधारनामनि / गता ग्रामे ततस्तद्धदामोदं प्रति प्रस्थिताः॥ 130 // ત્યાંથી વિહાર કરીને તેઓ તુરતજ કાવિ, ગંધાર અને ત્યાંથી આમદ गया. 130. ... गत्वा स्थित्वा पुनः प्रातः खंभातबन्दरं ययुः। ऊषुदित्रान्महात्मानो वासरांस्तस्य भाग्यतः // 131 // ત્યાં જઈને રહીને પાછા સવારમાં ખંભાત બંદર ગયા. ત્યાં તે ગામના ભાગ્યને લીધે તે મહાત્માઓ બે ત્રણ દિવસ રહ્યા. 131.. ततो विहृत्य खेडाख्यग्रामादिषु यथाक्रमम् / निवसन्तो ययुः सर्वे पत्तनं राजपत्तनम् // 132 // તે સર્વે મુનિયે ત્યાંથી વિહાર કરી ખેડા વિગેરે ગામોમાં નિવાસ કરતા २ता 2012 (महावा) या. 132. डोशीवाडापोलमध्ये क्वचिद्विद्यालये शुभे / -तत्र ते निवसन्ति स्म मुनयो लब्धदर्शनाः // 133 // : - ત્યાં ડોશીવાડાની પળમાં સભ્ય દર્શનવાળા તે મનિ કઈક વિદ્યા शाणामा २या. 133. ... . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust