________________ ( રહ્યું માનવતે જ સ. [ कृतो माण्डलिको योगो जयेन जीवनेन च। नयेन मुनिना यदा स्वीयहानि क इच्छति / / 140 // શ્રીયમુનિજી, શ્રીજીવણમુનિજી અને શ્રીયમુનિજીએ માંડલીયાગ કર્યો. અથવા પિતાની હાની કોણ ઈચ્છે છે ? કેઈજ નહી. કારણ કે, જે ન કરે તે પિતાની જ હાની થાય. 140. उज्मिकायाः श्राविकाया धर्मागारेऽतिविश्रुते / गुर्वी दीक्षा यथाम्नायमभूदेषां महात्मनाम् // 141 // ઉજમબાઈની ધર્મશાળામાં તે મહાત્માઓને શાસ્ત્ર પ્રમાણે મોટી દીક્ષા આપવામાં આવી. 141. तत एभिस्त्रिभिर्योगः कृतः सर्वाङ्गसंस्कृतः / ततः सर्वे ययुर्वीर-विजयानामुपाश्रये // 142 // ત્યાર પછી એ ત્રણેય જણાએ પરિપૂર્ણ રીતે જોગ ઉદ્વાહન કર્યો. પછી સર્વ વીરવિજ્યજીના ઉપાશ્રયમાં ગયા. ૧૪ર. तत्रत्याः श्रावका बालप्रेमचन्द्रादयो मुनीन् / दृष्ट्वा मुमुदिरे तप्ता यथायातान्बलाहकान् // 143 // ત્યાંના બાલચંદ પ્રેમચંદ વિગેરે સર્વ શ્રાવકે આ મુનિને જોઈને તાપથી તપેલા માણસે વરસાદને આવતે જોઈને આનંદ પામે તે પ્રમાણે આનંદ પામ્યા. 143. श्रीमोहनमुनो तेषामुत्कण्ठा प्रबलाभवत् / एकसम्बन्धिनो ज्ञानमन्यसम्बन्धिचेतकम् // 144 // તે બધાને મેહનલાલજી મહારાજને તેડાવવાની ઘણી પ્રબળ ઉઠી થઈ. કારણ કે, સંબંધવાળા એકનું જ્ઞાન, તેની જોડે સંબંધ રાખનાર બીજાનું સ્મરણ કરાવે છે. અર્થાત્ શ્રી મેહનલાલજીના શિષ્યને જોઈને તેમને શ્રીહલાલજીને તેડાવવાનું સ્મરણ થયું. 144. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust