________________ ( 20 ) મોહનવર્તિ રાઃ સઃ | [ ઉત્તરમોટા પર્વના સરખો સદય ક્યારે થશે કે જે વખતે આવતા અને આખા. વિશ્વને પ્રિય મુનિ મહારાજ શ્રી મોહનલાલજી મહારાજને સારાં ભાગ્યે ઘણે દિવસે જઈશું એ પ્રકારની ચિંતામાં ને ચિંતામાં તે રાત્રી વિષે (ઝેર) ની વેલની પેઠે અનિષ્ટ જણાઈ પણ તે ક૯૫લતાસરખી થઈ. તાત્પર્ય એ કે, એ પ્રકારના વિચારેને લીધે વિષયભોગને ત્યાગ થવાથી બ્રહ્મચર્ય પળાયું, માટે કલ્પલતા જેવી થઈ. ( હવે પછીના શ્લેકમાં “મહારાજને આવવાના અને તેમનાં દર્શનથી થનારા આનંદના વિચારને લીધે ગૃહસ્થાશ્રમીઓએ સ્ત્રીઓ, રાત્રી, શૃંગારરચના વિગેરે કામદીપક સાધન સમીપમાં છતાં પણ અનાયાસે બ્રહ્મચર્યવ્રત પળાયું, એ પ્રમાણે મહારાજના પ્રભાવનું વર્ણન છે.) 50-51. * काश्चित्सद्रत्नजटितैश्चेलकैश्चीनजन्मभिः / परिष्कृत्य निजं देहं पतिभ्यः समदर्शयन् // 52 // કેટલીક સ્ત્રીઓ સારાં રત્નોથી જડેલાં ચીનાઈ વાવડે પિતાના દેહને શણગારીને પિતાના પતિને બતાવવા લાગી. પર. ऊचुश्चानेन वेषेण गन्तास्मो मुनिपुङ्गवम् / द्रष्टुं श्वस्तदयं प्रेक्ष्यो भवद्भयो रोचते न वा // 53 // અને કહેવા લાગી કે, “આવો શણગાર ધારણ કરીને મહારાજશ્રીનાં દર્શન કરવા અમે કાલે જઈશું. માટે, જુઓ તમને આ ગમે છે કે નહિં?” 53. तेऽपि स्तनादिभागे तं चैलं संकुचितं बह / दृष्ट्वा स्वयं प्रियाप्रेम्णेतस्ततश्चक्रुरञ्जसा // 54 // તે પતિ પણ સ્તન વિગેરે શરીરના વિભાગે ઉપર લો થઈ ગયું . વસ્ત્ર (સાડી) જોઈને સ્ત્રી ઉપરના પ્રેમને લીધે તે વસ્ત્રને આમતેમ ખેંચીને બરોબર કરવા લાગ્યા. 54. परन्तु पतिपत्न्योर्यचित्तवृत्तिरभून्मुनौ / तस्मात्तस्यां विभावयाँ स्थूलिभद्रादयो जिताः॥ 55 // પરંતુ પતિ પત્નીની મનોવૃત્તિ મોહનલાલજી મહારાજમાં હતી તેથી . રાત્રીમાં તેઓએ યૂલિભદ્ર વિગેરેને જીતી લીધા. તાત્પર્ય એકે, તેઓએ યૂલિ વિગેરેની પેઠે બ્રહ્મચર્ય તે રાત્રીમાં પાળ્યું. પપ. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust