________________ તિ. 1 મહિનચરિત્ર સર્ગ અગિયારમો. (ર ) कपोलभित्तौ स्वच्छायां प्रियायाः पद्मपत्रिकाम् / केषांचिल्लिखतां याता दोषा दोषविवर्जिता॥५६॥ કેટલાએક પતિને પોતાની પ્રિયાના સ્વચ્છ ગાલ ઉપર પદ્મપત્રિકા (કેશરથી મિશ્ર થયેલા ચંદનવડે કમળફુલની પાંખડી ચિતરવી તે) ચિતરતાં ચિતરતાં નિર્દોષ રાત્રી વીતી ગઈ અર્થાત તેઓ ચિતરતા રહ્યા અને રાત્રી વીતી ગઈ એટલે તેમને અનાયાસે બ્રહ્મચર્ય વ્રત થયું. પ૬. केषाञ्चिद्दम्पतीनां तु सहोपविशतामपि / चरित्रं मुनिराजस्य स्मरतां ब्रह्म निर्वृतम् // 57 // કેટલાંક દંપતી (પતિ પત્નીનું જોડું) અને તે અડોઅડ બેઠેલાં છતાં પણ મેહનલાલજી મહારાજનું ચરિત્ર. સંભારતાં સંભારતાં (ઉદ્દીપેન વિભાવ ન હોવાને) લીધે બ્રહ્મચર્યવ્રત થયું. 57. स्फारहाराद्यलंकारोत्कारसंविग्नचेतसाम् / વેપારપૂર્વનાં તુ નામૃમાવિારતા 18 કેટલાંક સ્ત્રાપુરુષોને તો “કાલે આ હાર પહેરીશું, આ અલંકાર પહેરીશું એવા વિચારોમાં મન પરોવાયેલું હોવાથી કામવિકાર થજ નહિં. 58 इदमस्ति न्विदं नास्ति कुत आयास्यति प्रगे। इतिचिन्तावतां केषां चतुर्थव्रतमर्थतः॥ 59 // કેટલાંકને તો ફલાણું છે, ફલાણું નથી, સવારે ક્યાંથી લાવી શું? એવી ચિન્તામાં જ બ્રહ્મચર્યવ્રત થયું. અર્થાત્ એવી ચિંતામાંજ રાત વીતી ગઈ એટલે . કામસંબંધી વિચારો ક્યાંથી આવે? 59. इंदृशं तृणवन्मुक्त्वा सुखं दाम्पत्यंसंभवम् / प्रव्रजन्ति महात्मानोऽमी धन्याः पशवो वयम् // 60 // इत्यध्यासवशानां तु केषांचिदैनिकादमाद् / न तन्नक्तमभूत् कापि कामबाधाधमाधमा // 61 // આવું પતિ પત્નીનું સંસારસુખ તેને તૃણ ( તણખલા) ની પેઠે ત્યજી દઈને 1 જેથી વિષયાભિલાષનું ઉદ્દીપન (ઉત્તેજન) થાય તે ઉદીપન વિભાવ કહેવાય છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust