________________ (248 ) મોનાસ્તેિ ખુશઃ શf I get નિવર્ષાતિરે તે શ્રદ્ધા થંજીવસંયુતા | यद्वा साधुवियोगो हि खलसङ्गइवार्तिदः // 39 // મહારાજે જયારે એ પ્રમાણે કહ્યું ત્યારે શેકથી યુક્ત થયેલા તે શ્રાવકો મહાકષ્ટ કરીને પાછા વળ્યા. (કવિ કહે છે કે) અથવા સજજનોને વિયેગ દુર્જનના સમાગમની પેઠે દુઃખ આપનાર હોય છે. (ઍટલે દુર્જનના સમાગમથી જેમ દુઃખ થાય છે તેવી જ રીતે સજજનના વિગ વખતે અતઃકરણમાં વ્યથા થાય છે.) 39. - શનૈઃ શનૈશ્ચરત્નસ્તે વિનિવૃત્ય પાર पश्यन्ति स्म मुनीन्यदा स्नेहरज्जुः सुदुर्भिदा // 40 // '. તેઓ ધીરે ધીરે ચાલે અને ડગલે ડગલે પાછા વળી મુનિની તરક જુવે. (કવિ કહે છે કે, ) અથવા સ્નેહનું બંધન ન ભેદી શકાય તેવું છે. 40. क्षिप्रं क्षिप्रं चलन्ति स्म मुनयः संयता अपि / मा गमंस्ते पुनरपि गेहिनः स्नेहकर्षिताः // 41 // તે ગૃહર નેહથી આકર્ષાઈને ફરીથી પાછા ન આવે તેને માટે મુનિયે નિયમવાળા હતા તો પણ જલદી જલદી ચાલવા લાગ્યા. 41. श्रीमन्मोहनलालाद्याः साधवः शंसितव्रताः। असक्ताश्च यतात्मानो वलसाडमथागमन् // 42 // ત્યાર પછી વખાણવા લાયક પંચમહાવ્રતવાળા મોહનલાલજી મહારાજ વિગેરે મુનીઓ મનને વશ કરીને આસક્તિ રાખ્યા વગર “વલસાડ ગયા. 42. तत्रैकां रात्रिमास्थाय विजहस्ते प्रगे सुखम् / क्षेत्रानुसारिणो यदा निवासा महतां ध्रुवम् // 43 // ત્યાં એક રાત્રી રહીને પ્રભાતમાં તેઓએ સુખપૂર્વક વિહાર કર્યો. (કવિ કહે છે કે, અથવા મોટાઓનો નિવાસ ક્ષેત્રને અનુસરીને થાય છે. એટલે ધણ દિવસ નિવાસ જ્યાં સારું ક્ષેત્ર હોય ત્યાં જ થાય છે. 43. नवसारीप्रभृतिषु विहरन्तस्तथान्वहम् / હિનૈ તિરીર્તિ સૂર્યપત્તનમ્ 24 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust