________________ भाडनयरित्र सर्ग पडतो. (19 ) कर्ता कुलोद्दयोतमयं किलात्मभूरित्येवमाज्ञाय धियानवद्यया। सावादयत्कर्णयुगेऽस्य गोलको यहुस्त्यजा लौकिकधर्मपद्धतिः // 82 // આ પુત્ર કુલને દીપાવશે, એમ શુદ્ધબુદ્ધિથી જાણીનેજ હોયની શું તેમ તે ધાવમાતાએ એના બે કાનને વિષે પથ્થરના ગોળા વગાડ્યા. ઠીક છે, કારણ, લૌકિક આચારની જે પદ્ધતિ છે, તે છોડી દેવી ઘણું મુશ્કેલ છે. 82. ततः समाकर्ण्य सुतोद्भवं गृहे प्रहृष्टचेता बदरः समाययौ। सुखप्रसूतामथ सुन्दरी विदन् स जातकमोकुरुतात्मजन्मनः // 83 // - પછી પુત્ર ઉત્પન્ન થયે એવું સાંભળીને બદારમલ ઘેર આવ્યા સુંદરીને કોઈ જ પણ જાતની પીડા શિવાય પુત્ર ઉત્પન્ન થયે એવું જાણીને તે ખુશી થયા, અને પુત્રનું જાતકર્મ કરવા લાગ્યા. 83. कर्माणि चत्वार्यवशेष्य घातका- . न्यन्यानि भेत्ता कतिभिर्भवैरयम् / मत्वेति नालं चतुरङ्गुलं तु सा / मुक्त्वावशेषं सकलं समच्छिनत् // 84 // એ પુત્ર કેટલાક ભવ કરીને ચરમશરીરી થશે; ત્યારે પહેલા ચાર ઘાતી કમને ઉછેદ કરશે એમ જાણીને જ કે શું ? તે ધાવમાતાએ એને નાળચાર આંગળ રાખીને બાકી બધે કાપી નાખ્યું. 84. कान्त्या सुवर्णाभतनुर्भवेदयं क्षान्त्याभयं सत्वचयाय यच्छतात् / PRACO P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust