________________ (28) નિત્તે પ્રથમ વા | મેષરાશિને બુધે મીન રાશિને, ગુરૂ કન્યા રાશિને, શુક્ર કુંભરાશિને અને શનિ મિથુન રાશિને હતો. 77-78. तदा प्रसन्ना हरितो बभूवुः - सुखास्तथा गन्धवहा ववुश्च / . प्रदक्षिणार्चिर्तुतभुग्दिदीपे सुनिर्मलं चाम्बु यथा घनान्ते // 79 // તે વખતે દિશાઓ પ્રસન્ન દેખાતી હતી; મંદ, શીતળ, સુગંધી એવો પવન સુખ ઉપજે એવી રીતે વાતો હતો, પ્રદક્ષિણાની રીતની જવાળાવાળે અગ્નિ (દેવતા) ધુમાડા નહીં થાય એવી રીતે સળગી રહ્યો અને શરતુની માફક પણ નિર્મળ થઈ ગયું. 79. फुल्ला तथोद्यानततिर्बभासे हृष्टाखिलाभूजनता नितान्तम् / * मन्येऽमुना स्वःसमुपागतेन તો 9 દ્રિવ્યમુર્વિનનાય 80 તેમજ બગીચાની હાર ફુલેલી જણાઈ. સર્વે પ્રજા ઘણો હરખ પામી. મને એિમ લાગે છે કે, સ્વર્ગથી આવેલા મેહનજીએ સાથે લાવેલું સ્વર્ગનું સુખ ક્ષણમાત્ર લેને આપ્યું 80. कर्माष्टकोच्छदकरं महद्धलं संप्राप्नुतात्कालवशादयं मुनिः। મત ધાત્રી તહેવચંદ્ર तैलेन सूतिव्यथितं सुतं मुदा // 81 // કાળેકરીને આઠે કમેને ઉચ્છેદ કરવાવાળું મોટું બળ આપુત્ર-મેહનજી) માં આવે,” એમ વિચારીને જ કે શું ? જાણે ધાવમાતાએ ગર્ભમાંથી નિકળતાં . યેલી પીડા મટાડવાને વાસ્તે આનંદથી એ પુત્રને 'બલા નામની વનસ્પતિનું તેલ, ચેપડયું. 81. 14 -બલામૂળ અથવા બલદાણું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust