________________ (224) मोहनचरित दशमः सर्गः। [ उत्तरत्वरापथच्छलथद्वाजि-मुख्यदृश्यातिशायिनी। बभूवाद्यापि याऽजसं स्मर्यतेऽन्यप्रसंगतः // 35 // મનહર રથયાત્રા પણ શરૂ કરવામાં આવી. તેમાં વિવિધ પ્રકારનાં વા વાગી રહ્યાં હતાં. બાલકે અલંકારોથી શોભી રહેલા હતા. સંઘને ઘણે ઊત્સાહ, જણાતું હતું. માર્ગમાં ત્વરાથી ચાલતા અને ચાલતાં ચાલતાં અટકી જતા શ્રેષ્ઠ અશ્વના દેખાવથી તે મનોહર જણાતી હતી. અને તેને હજુ પણ લેકે અન્ય असामा ससारे छे. 34-35. तांस्तथारागिणो देवगुरुकृत्ये मनस्विनः / कारयित्वा लालबाग-माजग्मुर्मोहनर्षयः॥ 36 // તે ઉદાર મનવાળાઓને દેવ અને ગુરુના કાર્યમાં પ્રીતિવાળા કરીને મેહનલાલજી મહારાજ લાલબાગમાં પધાર્યા. 36. तत्रस्थितौ निजी शिष्यौ राजहेमौ मुनिव्रतौ। . विहर्तुमित इच्छाव वादिनावन्वमन्यत / / 37 // " તે લાલબાગમાં રહેલા પોતાના શિષ્ય રાજમુનિ અને હેમમુનિએ કહ્યું કે “અમે અહિંયાથી વિહાર કરવા જવાની ઈચ્છા રાખીએ છીએ ત્યારે પિતે પણ तेभने संमति माथी. 37.... ..तावनुज्ञां गुरोः प्राप्य विहरन्तौ रविप्रभौ। .... बोधयन्तौ हृदब्जानि भव्यानां देशनांशुभिः // 38 // दिनैः कतिपयैरेव मालवोदरवर्तिनम् / प्रापतू रतलामा शर्मश्रीधाम पत्तनम् // 39 // સૂર્યના સરખી કાંતિવાળા તે બન્ને જણાએ ગુરુની આજ્ઞા મેળવીને વિહાર કરતા અને દેશનારૂપી કિરણોથી ભવ્ય જનના હૃદયરૂપી કમળોને બંધ કરતા કેટલેક દીવસે માળવામાં આવેલા, સુખ અને લક્ષ્મીના ધામરૂપ રતલામ નામના डेरभां गया. 30-38. किमुच्छिष्टे सुयत्नेन हृषीकविषये मम / प्राप्तेनापि च किं तेन येनात्माप्युपहास्यते // 40 // Jun Gun Aaradhak Trust .P.P.AC. Gunratnasuri M.S.