________________ વત. મહિનચરિત્ર સર્ગ દસમ. (2 ) अनुभूतेनाऽपि येन न तृप्तिः पारमार्थिकी। इत्यादिभावनाशुद्धमानसं श्रावकोत्तमम् / / 41 / / दयाचन्द्रात्मजं प्रेमचन्द्रनामानमुत्सुकम् / / दीक्षायां श्रीमालिजाति सूर्यपत्तनवासिनम् / / 42 // योग्यं ज्ञात्वा साधुवेर्लिङ्गसंवेगिनं द्रुतम् / व्यधातां साधवो यदा संसारस्य महारयः // 43 // * ત્યાં જઈને સુરતને રહેવારસી, શ્રીમાળી જ્ઞાતીને, દયાચંદને પુત્ર, પ્રેમચંદ નામે શ્રેષ્ઠ શ્રાવક, કે જે દીક્ષા લેવામાં ઉત્સાહવાળો હતો તથા “ઇંદ્રિયેના વિષે તો ઉચ્છિષ્ટ સરખા છે, તેઓને માટે પ્રયાસ શા સારું કર જોઈએ. જો કદાપિને તે વિષયે ( વિષેનાં સુખો મળે તો પણ એથી આત્માને તો ઊપહાસજ થાય છે. કદાપિને તેઓનો અનુભવ કરાય તો પણ તેથી ખરી તૃપ્તિ (ખરું સુખ) થતી નથી.” ઈત્યાદિક ભાવનાઓથી શુદ્ધ થયેલા મનવાળો હતો તેને યોગ્ય જાણીને સંવેગી સાધુને વેષ પહેરાવે. કારણ કે, સાધુઓ સંસારના મોટા શત્રુઓ હોય છે. 40-41-42-43. श्रुत्वा संवेगिनं प्रेमचन्द्रं दुधुवतुर्दुतम् / पितरौ सहजा यदा रीतिः संसारिणामियम् // 44 / / પ્રેમચંદને સંવેગી થયા (વેષ પહેરાવ્ય) જાણીને તેમનાં માતાપિતા જલદીથી આવ્યાં. કારણ કે, સંસારીઓની એવી રીતે સ્વાભાવિક જ હોય છે. 44 तं ज्ञात्वा वेषमात्रेण साधु दीक्षाविवर्जितम्। . जहर्षतुर्न तद्भावं मेर्वचाल्यं चचर्वतुः // 45 // તેઓ, હજુ વષ પહેર્યો છે પણ દીક્ષા નથી લીધી એમ જાણીને રાજી થયાં. પણ, મેરુપર્વતના સરખો તેમને અચળ ભાવ જાણી શક્યાં નહી. 45. लगौ दुराग्रहं कर्तुं पुनर्गार्हस्थ्यपालने / निराकृतौ लसत्त्यागगर्भवाचाऽथ तेन तौ // 46 // તેઓ તેને ફરીથી ગૃહસ્થાશ્રમમાં લઈ જવાને આગ્રહ કરવા લાગ્યાં, પણ ભાગવાળી વાણીથી તેણે તેમને ના કહી. 46. 21 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust