________________ चरितम्. ] भासनयरित्र सणे नवी. ( 217 ) उद्यापना कृता श्री कल्याणजेन कस्तूरचन्द्रेण // 78 / / તે અવસર ઉપર હેમચન્દ્રના પુત્ર ફકીરચંદ્ર તથા કલ્યાણચંદ્રના પુત્ર કરતરચન્દ્ર ઉઘાપના કરી. 78. अष्टोत्तरस्नात्रमतीव सम्पदा कृतं सुसंघेन महात्मभिः समम् / अन्यान्यपि श्लाध्यतराणि कानिचि-. च्छुभानि कर्माणि बभूवुरोमिति॥ 79 / / મુનિ મહારાજની સાથે સંધે પણ ધણી સંપત્તીએ કરીને અષ્ટોત્તર સનાત્ર કર્યું અને બીજું પણ વખાણવા યંગ્ય કેટલાક શુભ કર્મો થયાં. 8. સર્ગની સમાપ્તિ વખતે મંગલ સૂચવવા આ કાર મુક્યો છે. 79. दोषोन्धकारपरिहारकृतप्रयत्नः .. सर्वज्ञसूक्तिततिदीधितिराननेन्दुः। . मोदं ददद्दददवत्कुलकैरवाणां जेजीयतां जगति मोहनलालभिक्षोः॥८॥ इति श्रीउत्तरमोहनचरिते नवमः सर्गः // 9 // દોષો રૂપી અંધકારને પરિવાર (નાશ) કરવા પ્રયત્ન કરતે; સર્વજ્ઞ પુરુધની સૂકિત (સારી રીતે કહેલી વાણી) ની પંકિતઓ રૂપી કિરણોવાળો; દયા, દાન અને દમને ધારણ કરનાર શ્રાવક રૂપી પિયણને આનંદ આપત, મેહનલાલ મહારાજના મુખરૂપી ચંદ્ર પૃથ્વી ઉપર અતિશય વિજય પામો. 80. (नवमा सानो मालावोष समास. ) - 1 इयमुपजातिरिन्द्रवंशावंशस्थाभ्याम् / 2 'वसन्ततिलका'-वृत्तम् / लक्षणं तु-" या वसन्ततिलका तभजा जगौ गः" इति / P.P.AC. Gunratnasurl M.S. Jun Gun Aaradhak Trust