________________ ( 218 ) उत्तर मोहनचरिते दशमः सर्गः। अथ दशमः सर्गः। अहन्त्वेन ममत्वेन यस्य चेतो न दूयते। परोपकारधीचुञ्चु-रस्ति कोऽपि स मह्यते // 1 // સર્ગ દસમો. અહંમમતાથી જેનું મન ખિન્ન થતું નથી અને પોપકારી બુદ્ધિવાળા પુરુષોમાં જે પ્રસિદ્ધ હોય છે તે સન્માન પામે છે. 1. अथ श्रीमोहनमुनिर्भव्याम्भोजनभोमणिः। . बहूनुद्वोधयामास उपदेशमयांशुभिः॥२॥ ત્યાર પછી ભવ્ય જનરૂપી કમળને ખીલવનાર સૂર્યસરખા મેહનલાલજી મહારાજ (પતીના) ઉપદેશરૂપી કિરણો વડે ઘણાઓને બોધ આપવા લાગ્યા. 2. बुद्धास्तदुपदेशाद्य तेषां नाम यथाक्रमम् / संक्षेपत इदं श्राद्धाः स्मरणीयं ब्रवीम्यहम् // 3 // હે શ્રાવકે તેમના ઉપદેશથી જેઓ બોધવાળા થયેલા છે તેઓનાં (પ્રાતઃકલમાં) સંભારવા યોગ્ય નામો, હું તમને સંક્ષેપથી કહું છું. 3. राधनपुरवास्तव्यो जगजीवननामकः। .. संसारसुखतुच्छत्वं मन्वानो भवभीरुकः // 4 // मार्गशीर्षे तिथावेकादश्यां सद्धावभावितः। .. ललो दीक्षां चलद्रागद्वेषावर्तोदधेस्तरिम् // 5 // સંસારનાં સુખોને તુચ્છ સમજનાર, સંસારથી (જન્મ મરણથી) ભય પામનાર, સારા સરકારવાળા અને રાધનપુરના રહેવાશી જગજીવન શેઠે માગેશક માસમાં એકાદશીને દિવસે ચલાયમાન થતા રાગદ્વેષરૂપી - ભમરાઓવાળા એ સારુ સમુદ્રને તારનાર નાવના સરખી દીક્ષા લીધી. 4-5, Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.