________________ ( 216 ) मोहनचरिते नवमः सर्गः। [उत्तर नेत्रवाणनिधिभूमितादके कार्तिके श्रमधनातिशायिभिः / श्रावकैर्विविधभक्तिपूर्वकं कर्म शोभनतमं कृतं बहु // 75 // | વિક્રમ સંવત ૧૯૫ર ના કાર્તિક માસમાં પણ ઘણા ધનવાનું અને ઘણે પરિશ્રમ કરનાર શ્રાવકોએ અત્યંત ભકિતથી ઘણું સત્કર્મો કર્યા. 75. समवसरणदृश्यं दृष्टमात्रं सदेव / विरचितमतिभत्त्या श्रावकैर्भाग्यभाग्भिः / हरति कलुषजालं सान्द्रमानन्दमन्त वितरति यदवाच्यं मादृशानां कवीनाम् // 76 // ભાગ્યશાલી શ્રાવકોએ સમવસરણની રચનાને જે દેખાવ ઘણી ભકિતથી કર્યો હતો તે જોતાંની સાથેજ લેકના પાપના સમુદાયનું હરણ કરતો હતો તથા મનને ઊત્તમ પ્રકારનો આનંદ આપતો હતો. અને મારા સરખા કવિઓને અવાચ્ય (सेटले पर्णवी न श तव।) मनावतो हता. 76. सम्मत्तशिखररचना ह्यासीद्रम्यातिशायिनी या ताम् / लोकमानस्य शिखरं द्रष्टुमुपक्रमो नहि भवेत् कस्य // 77 // સંદર્યવાળા પદાર્થોમાં પણ ચઢીઆતી એટલે ધણી જ સુંદર સમેત શિખરની જે રચના કરી હતી તે રચનાને જેનાર કે પુરુષ તેનું શિખર જેવાને 54:मन रे, अर्थात् शि५२ त२५ न तु ? 77. तदवसरे हेमचन्द्र तनयेन फकीरचन्द्रचन्द्रेण / १'मालिनी'-वृत्तमिदम् / तल्लक्षणं तु--"ननमयययुतेयं मालिनी भोगिलोकैः " इति / 2 गीतिरियम् / लक्षणं तु-"आर्याप्रथमदलोक्तं यदि कथमपि लक्षणं भवेदुभयोः / दलयो। कृतयतिशोभा गीति तो गीतवान्भुजड़ेशः // " 3 इयमपि गीतिरेव / Jun Gun Aaradhak Trust P.P.AC.Gunratnasuri M.S.