________________ મહિનચરિત્ર સર્ગ સાતમ. (287 ) वार्षिके पर्वणि तपो-कारि यद्धविकैनरैः। .. તેનામૂકીરમાવ છીનોન્નતિરદ્રતા | ઉપ છે " | સંવત્સરી પર્વ ઉપર ત્યાં ભવ્યલેકએ છ8, અટ્ટમ, અફાઈ વિગેરે જે તપસ્યા કરી તેથી શ્રી વીરભગવાનના શાસનની ઘણી આશ્ચર્યકારક ઉન્નતિ થઈ. 115. ततः समवसृत्यादि-संनिवेशं सुशिल्पिभिः / कारयित्वाथ संघन चक्रे तत्रोत्सवो महान् // 116 // . પછી ચોમાસું રહેલા કોની સહાયતાથી ત્યાંના શ્રીસંઘે સમવસરણ, અષ્ટાપદજી, મેરુપર્વત, આબુ તથા સમેતશિખર એ પાચેની રચના કરાવી મેટે ઉત્સવ કર્યો. 116. मार्गे सिते च षष्ठयां च भव्यमेकं मुनीश्वराः। અક્ષયન્સ છે-નાન્નાથત મુવિ . 17 || : માગશર સુદી છઠને દિવસે એક છગનનામાં શ્રાવકે પ્રતિબોધ પામી મોહન- , મુનિજી પાસેથી સગી દીક્ષા લીધી. તેનું મેહનમુનિજીએ “છગનમુનિ” એવું નામ રાખ્યું. 117. नन्दोदध्यङ्कधरणी-मितेऽब्दे वैक्रमेऽवसन् / ऊनविंशां चतुर्मासी सिद्धक्षेत्रे मुनीश्वराः॥ 118 // એ રીતે સંવત ઓગણીસે ઓગણપચાસ-(૧૯૪૯) માં મોહનમુનિએ પાલીતાણામાં ઓગણીસમું ચોમાસું કર્યું. 118. अथ सूर्यपुरस्थानां श्राद्धानामुपरोधतः। श्रीमोहनर्षयः प्रापुः सशिष्याः सुरतं पुनः॥ 119 // પછી સુરતના રહીશ રાગી શ્રાવકોના ઘણું આગ્રહથી તેઓ પાછા પરિવારસહિત સુરત પધાર્યા. 119. यथापूर्वं चतुर्मास्यां तपस्याद्यभवद्वहु / भावतताथ कान्तार-ग्रामे तत्रोत्सवो महान् // 120 // પહેલાંની માફક સુરતના ચોમાસામાં તપસ્યા, આંગી, પૂજા, શાંતિનાત્ર રે ઘણી ધર્મકરણી થઈ. ચોમાસું ઉતર્યા પછી પૌષમહિનામાં કતાર ગામે આ લા ધર્મશાળામાં મેટો ઉત્સવ શરૂ થયે, 120, રીતે સંતાન સભા સ્ત્રાવી ન પાછા 15 P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust