________________ ( 286 ) પોર્નવા િગgઃ સઃ આણીતરફ મસૂદાબાદના રહીશ રાવબહાદૂર ધનપતિસિંહજી અંજન શિલાકા કરવા વારતે મેહનમુનિજીની આગળથીજ વાટ જોઈ રહ્યા હતા. 19 : श्रीमोहनमुनीन्द्रास्त-त्कार्यं निर्विघ्नमाचरन् / ईदृशी विमला कीर्ति-विना पुण्यैर्न लभ्यते // 110 // ' ગુરુમહારાજ શ્રી મેહનમુનિજીના હાથથી અંજનશલાકાનું મોટું કામ અંતરાયરહિત પાર પડયું. આવાં મોટાં કામ પૂર્વભવે કરેલાં ઘણા પુણ્યના ઉદયથી જ થાય છે. કારણ કે, પુણ્યવગર માણસને સારા કામમાં યશ મળતા નથી. 110. परिवारयुतास्तत्र सुखं श्रीमोहनर्षयः / न्यवात्सुः सिद्धशैलस्थ-जिनेशार्चनतत्पराः॥ 111 // પછી પરિવાર સહિત મેહનમુનિજી સિદ્ધગિરિ ઉપર વિરાજતા શ્રીઆદિનાથ ભગવાનની સેવા કરવાવાસ્તે પાલીતાણામાં જ રહ્યા. 111. " તતઃ સમન્વતઃસ્તો વિઠ્ય પુનાતાજી साधू शिष्यैश्चतुर्मासीं न्यवसंस्तत्र संयताः // 112 // વચમાં ભાવનગર, ગોધા, મહુવા, દાઢા વિગેરે આજૂબાજૂના ગામમાં વિહાર કરીને થોડા દિવસમાં પાછા પરિવાર સહિત આવી મોહનમુનિજી પાલીસાણામાં ચોમાસું રહ્યા. 112. आषाढे च सिते षष्ठयां भव्यमेकमदीक्षयन् / ... श्रीमोहनमुनीन्द्राः स ऋद्धिनाना प्रथामगात् // 113 // ત્યાં વિકાનેર તરફના રહીશ એક ગડબ્રાહ્મણે મોહનમુનિજીને ઉપદેશ સાંભળી વૈરાગ્ય ઉપજવાથી આષાઢ સુદી પાંચમને દિવસે તેમની પાસેથી ચારિત્ર - લીધું. તેનું ઋદ્ધિમુનિ” એવું નામ ગુરુની આજ્ઞાથી પ્રસિદ્ધ થયું. 113. .. - श्रीमोहनमुनीन्द्राणां सांनिध्याद्भविका धनाः। सिद्धाद्रिनिकटे वस्तुं चतुर्मासी समागमन् // 114 // મેહનમુનિજી પાલીતાણામાં ચોમાસું રહ્યા છે, એ વાત સાંભળીને ઘણું લેવ્યજીવે ત્યાં મારું રહેવાવાતે આવ્યા. 114 - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust