SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ 118 मोहनचरिते अष्टमः सर्गः। शालायां नूतनायां च संनिवेशः शुभोऽभवत् / समेतशिखरादीनां प्रान्ते स्नात्रं तथा महत् 121 // .. * ત્યાં નવી બંધાવેલી સુંદર ધર્મશાળામાં સમેતશિખરની રચના કરી હતી, તથા છેલ્લે દિવસે અષ્ટોત્તરી નાત્ર ભણાવ્યું હતું. 121. आष्टाह्निकोत्सवे तत्र समन्तादासिनो नराः। . . आसन्नलक्षा आजग्मु-स्तेन संघोऽतुषभृशम् // 122 // ..તે અઠ્ઠાઈ ઉત્સવમાં આસપાસના રહીશ આશરે એક લાખ શ્રાવકે દર્શન કરવા આવ્યા હતા. તેથી સુરતના શ્રીસંધને ઘણે હર્ષ થયો. 122. . तदा तिलकचन्द्रादि-श्रेष्ठिनो धर्मतत्पराः। . चैत्योद्धारार्थमददुः सहस्राणि च विंशतिम् // 123 // તે વખતે તલકચંદ માણેકચંદ, નગીનચંદ કપુરચંદ, ઘરમચંદઉદેચંદ વિગેરે ધનાઢ્ય શ્રાવકોએ જીર્ણમંદિરનો ઉદ્ધાર કરવાવાતે મહેમાહે ટીપ કરીને વીશ હજાર રૂપિયા ભેગા કર્યા. 123. श्रीमोहनमुनीन्द्राणां सुकृतोदयतोऽखिलम् / .. निरन्तरायमभव-पूजास्नात्रादि शोभनम् // 124 // તે સમયે મેહનમુનિજીના પુણ્યના ઉદયથી પૂજા, આંગી, અષ્ટોત્તરીના કારસીઓ વિગેરે બધાં ધરમનાં કામે અંતરાયરહિત પાર પડ્યાં. 124 - ___ एवं विंशचतुर्मास्यां कृत्वा धर्मोन्नतिं पराम् / विहतुमैच्छन्मुनयः परिवारेण संयुताः // 125 // એ રીતે વશમાં ચોમાસામાં સુરતની અંદર. ઘણી ધર્મની ઉન્નતિ કરીને મેહનમુનિજીએ પરિવાર સહિત વિહાર કરવાનો વિચાર કર્યો. 125. अथ मोहमयीवासि-श्राद्धा एवं व्यजिज्ञपन् / 6. निजैः पदैः पुनर्मुम्बा पावनीया प्रसादतः // 126 // - આ પછી મુંબઈના શેઠિયાઓએ મેહનમુનિજીની વિનતિ કરી કે:-“આપ સાહેબ शथी रीने भुंगाने पवित्र रो” 126, . P.P.AC.'Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy