________________ (284) . मोहनचरिते अष्टमः सर्गः। પછી “સિદ્ધગિરિની યાત્રા થશે, અને એ સુશ્રાવક ધરમચંદની વાછા પણ પૂરી થશે,” એમ વિચારીને ધર્મની ઉન્નતિ થવા માટે મોહનમુનિજીએ તેની વિનતિ કબૂલ રાખી. 98. अथ श्रीमोहनमुनि-नाम्ना संयतवेषभाक् ! गुमाननामाजगाम मोहनाघिसरोरुहम् // 99 // એટલામાં મહામુનિજીના નામથી પોતેજ સાધુને વેષ પહેરી ડભોઈમાં ચોમાસું કરી ગુમાનમુનિ નામના સાધુ મોહનમુનિજી પાસે આવ્યા. 99. अथ हेमसुमत्योश्च गुमानाख्यमुनेस्तथा / छेदोपस्थापनं चक्रे सुलगे मोहनर्षिभिः / / 100 // સારા મુહૂર્તઉપર સિદ્ધાંતમાં કહેલી રીત પ્રમાણે ગુમાનમુનિજી, હેમમુનિજી અને સુમતિમુનિજી એ ત્રણે જણાને વડી દીક્ષા મહનમુનિજીએ સારા લગ્નઉપર આપી. 100, पौषेऽसिते च पञ्चम्यां साधं शिष्यैरथाष्टभिः। . संघ विभूषयन्तस्ते विजहर्मोहनर्षयः // 101 // - ર્ષિ વદ પાંચમ ગુવારને દિવસે આઠ શિષ્યને પરિવાર સાથે લઈને સંઘને શોભાવતા એવા મોહનમુનિજીએ સુરતથી વિહાર કર્યો. 101. भृगुकच्छे स्तम्भनके तथान्येषु पुरादिषु / निवसन्नध्वनि सुखं संघः स्वागतमासदत् // 102 // પછી તે તે ગામના સંઘે કરેલા સામૈવાત્સલ્યને અંગીકાર કરનારે ધરમચંદના સંઘ ભરૂચ, ખંભાત, તથા રસ્તે આવેલાં બીજ પણ ગામડાઓમાં અને શહેરમાં મુકામ કરતો પાલીતાણ તરફ ગયે. 102. नरा नार्यश्च शिशवः सर्वे सुखमवानुवन् / पदातयो ययुः पञ्च-शतं भव्या मुनीश्वरैः // 103 // સંઘની અંદર રહેલા મા, બાયડીઓ અને છોકરાઓ એ બઘાં રસ્તામાં ઘણું સુખ પામ્યાં, તેમજ મેહનમુનિજીની જોડે આશરે પાંચસે માણસે છરી પાળીને પગે ચાલતા હતા. 103. ૧—એ પિષમાસ ઉત્તરને સમજે. અહીને તે માગસર થાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust