________________ भाडनयरित्र सगै मामी... (183 ) प्राग्जीर्णतरशालायाः समुद्धारो विधीयताम् / एवं निरणयत्सङ्घः श्रीमोहननियोगतः // 93 / / ઘણી જીર્ણ થઈ ગયેલી ધર્મશાળાને પ્રથમ ઉદ્ધાર કરવ” એ મેહનમુનિજીની આજ્ઞાથી ત્યાંના સંધે ઠરાવ કર્યો. 93. पर्षद्यभयचन्द्राख्यः श्रेष्ठी तु प्रथमेऽहनि / सङ्घ व्यजिज्ञपद्वित्तं यथाशक्ति प्रदीयताम् // 94 // પજુસણને પહેલે દિવસે અભયચંદ કસ્તુરચંદે પરખદામાં સંધની વિનતિ કરી કે, “જેની જેવી શક્તિ હોય તે તે પ્રમાણે ધર્મશાળા સમારવાના કામમાં म मरे." 84. - सहस्रपञ्चकं प्रादा-द्विष्णुचन्द्रोऽग्रतस्ततः / वितेरुरन्ये भावेन वित्तं धर्मपरायणाः // 95 // આ પછી કલકત્તાનાં રહીશ બાબૂસાહેબ વિસનચંદજીએ પ્રથમ પાંચ હજાર રૂપિયાનો આંકડો મૂળે, ત્યાર બાદ કોઈએ પંદરસો, કોઈએ અગીઆરસો, હજાર, પાંચસો વિગેરે પોતપોતાની શક્તિમાફક આંકડા ભર્યા, 85. देवधर्मगुरूणां च प्रसादात्तत्क्षणेऽभवत् / पादलक्षमिता मुद्रा-स्तदास्मिन्धर्मकर्मणि // 96 // દેવના, ધર્મના તથા ગુરુમહારાજ શ્રીમેહનલાલજીના પ્રસાદથી ઉપર કરેલા ધર્મના કામમાં પચીસ હજાર રૂપિયાની રકમ ભેગી થઈ. 96. चतुर्मास्यां व्यतीतायां धर्मचन्द्रो व्यजिज्ञपत् / सार्धमागमनेनायं संघोलंक्रियतामिति // 97 // ચોમાસું ઉતર્યું ત્યારે ધરમચંદે આવીને મોહનમુનિજીની વિનતિ કરી કે, "प्यापसाडे५ सा2 वी पाeीता ता भा२। संघने शोमावशov." 87. तीर्थयात्रा भवेच्छ्राद्ध-वाञ्छापि सफलेति ते। विचिन्त्य वचनं तस्य धर्मवृद्धयै प्रपेदिरे // 98 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust