SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ भडनयरित्र सf आभा, ( 179 ) तस्योत्सवः प्रववृते नृणामुत्साहवर्धनः। प्रत्यहं महती पूजा-भवदीपोत्सवोऽपि च // 71 // રચના થયાબાદ જેથી ભવ્યજીની ધર્મકરણી કરવાની ઈચ્છા વધે, એવો મેંટે ઉત્સવ શરૂ થયો, ત્યારે દરરોજ સેંકડો રૂપીઆના ખરચથી મોટી પૂજાએ, દીપોત્સવ વિગેરે ધર્મકાર્યો થવા માંડ્યાં. 71. पूजादीपोत्सवाद्यासु तदा धर्मक्रियासु च / धनाढयाः श्रावकाश्चक्रुः स्पर्धया द्रविणव्ययम् // 72 // પૂજા, દીપોત્સવ વિગેરે ધર્મકરણીમાં મોટા શેઠિયા લેકોએ ઉલટથી મહેમહે સ્પર્ધા ( હરીફાઈ) રાખીને વધારે ખર્ચ કર્યો. કર. मासं यावदभूदेव-मुत्सवो मोदवर्धनः। . सपादलक्षप्रमितं द्रव्यं विव्याय तत्र च // 73 // એવો આનંદને વૃદ્ધિ કરનાર મહોત્સવ એક મહિના સુધી ચાલ્યો હતો તેમાં તથા બીજી ધર્મક્રિયાઓમાં મળીને આસરે સવાલાખ રૂપિયાનો ખર્ચ थयो. 73. तदा भव्यशतं भावा-चतुर्थ व्रतमाददे / - परस्त्रीत्यागनियमं सहस्राणां चतुष्टयम् // 74 // પછી મોહનમુનિજી પાસેથી સોજણાએ થાવ્રતની બાધા લીધી, તેમજ यारा सोडाये शासवतनां 24 दीयां. 74. एवं सहस्रशः प्रत्या-ख्यानानि भविका जनाः। श्रीमोहनमुनीन्द्राणां सकाशालेभिरे तदा // 75 // એ રીતે ગુરુમહારાજ મોહનમુનિજી પાસેથી ભવ્યજીવોએ તે વખતે હજાર જાતનાં પચ્ચખાણ લીધાં. ૭પ. बुद्धिसिंहाभिधः श्रेष्ठी श्रीमोहननिदेशतः। शालार्थमददाद्वित्तं सहस्राणि च षोडश // 76 // P.P.AC.Gunratnasuri M.S. Jun.Sun Aaradhak Trust |
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy