________________ (78) વદનવર્તિ અg fH | शतैश्च पञ्चदशभि-स्तपोऽष्टममुरीकृतम् / षष्ठानां चोपवासानां संख्यां कर्तु क्षमेत कः // 66 // પંદરસે જણાએ અઠ્ઠમ તપ કર્યું, અને છ8ની તથા ઉપવાસની તે ગણતરી જ નહીં! 66. एवंविधा तपस्याभू-त्तदा पर्वणि शोभने / कल्पोत्सवो भोगिचन्द्र-श्राद्धेनाकारि भावतः // 67 // એ રીતે પજુસણ જેવા રૂડા પર્વ ઉપર ઘણું તપસ્યાઓ થઈ. તે અવસરે બાબૂસાહેબ ભેગીલાલ પુનમચંદ તરફથી કલ્પસૂત્રની પધરામણીને વરડો વિગેરે ઉત્સવ થે. 67. ततोऽक्षयनिधिं नाम तपः स्वीचक्रुराहताः। शतत्रयमितास्तच विना विघ्नं समाप्यत // 68 // પછી ભવ્યજીવોએ અક્ષયનિધિ” નામનું તપ આદર્યું. તેમાં આસરે ત્રણસો જણાએ ભાગ લીધો હતો, દેવગુરુના પ્રસાદથી તે કામ કોઈ પણ અંતરાયવગર પૂરું થયું હતું. 68. आश्विने च सिते भव्य-रागमाख्यं महत्तपः। चक्रे त्रिशत्या तदाभू-स्पूजास्नात्रादि शान्तिदम् // 69 // આ મહિનામાં પિશતાલીશ આગમના તપની શરૂઆત થઈ, તેમાં પણ આસરે ત્રણ માણસોએ ભાગ લીધે હતો. તે વખતે જાતજાતની પૂજા વિઘની શાંતિ કરે એવું સાત્ર, વરઘોડો વિગેરે ઘણું ધામધૂમ થઈ. 69. समेताद्रेश्च समव- सरणस्यागमस्य च / संनिवेशो यथाशास्त्रं संघनाकारि भावतः // 70 // પછી સમેત શિખરની, સમવસરણની અને પિસતાળીશ આગમની રચની શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે મુંબઈના રાગી સંધ તરફથી કરવામાં આવી. 70, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust