________________ (154.) . मोहनचरिते सप्तमः सर्गः / व्यजिज्ञपञ्च मां दीनं समुद्धर्तुं भवार्णवात् / चारित्रं तरणीकल्पं दयया दातुमर्हथ / / 62 // પછી તેણે મોહનમુનિજીની વિનતિ કરી તે આ રીતે –“ગુરુમહારાજ! દિન એ મને સંસારરૂપ સાગરમાંથી તારવાને માટે ચારિત્રરૂપી નૌકા આપ સાહેબ ४या अरीने यापी." 12. परिणामः परीक्ष्योऽस्य विचिन्त्येति मुश्विराः। ददु३श्चयिकं नैव तस्मै प्रतिवचस्तदा // 63 // એને ચારિત્ર લેવાને પરિણામ દૃઢ છે કે નહીં તે તપાસ જોઈએ.” એમ વિચારીને મેહનમુનિએ, જેથી નિશ્ચય થાય તે કઈપણ જવાબ તે વ५ते साध्या नहीं. 3. यथा वर्षात्यये मेघा-वरणं नाशमासदत् / / तथोपदेशाव्यानां ज्ञानावरणमञ्जसा // 64 // ચોમાસું ઉતર્યું ત્યારે આકાશમાં ચઢેલા વાદળાંનું આવરણ જૈમ નાશ પામ્યું, તેમજ ચેમાસાને અંતે મેહનમુનિજીના ઉપદેશથી ભવ્યજીનું જ્ઞાનાવરણ પણ शीव साई थयु. 64. यथापूर्वमभूत्तत्र धर्मोन्नतिरनुत्तमा। . मनःप्रसत्तिश्च सर्व-भव्यानां गुरुलाभतः॥६५॥ આજસુધી થયેલા ચોમાસાં માફક પાલનપુરમાં પણ ધર્મની ઘણું ઉન્નતિ થઈ, અને સગુનો સમાગમ થવાથી ત્યાંના પણ ભવ્યજીનાં મન પ્રસન્ન થયાં. 65. चातुर्मास्येऽथ निवृत्त ऋतौ च विहतिक्षमे / सिद्धयेन वा ममाभीष्टं बदरश्चेत्यचिन्तयत् // 66 // ચોમાસાની બધી ધર્મક્રિયા પૂરી થઈ, અને ઋતુપણ વિહાર કરી શકાય એવી થઈ, ત્યારે બાદરમલ્લ એવી ચિંતામાં પડે કે –“મારી ધારેલી વાત સિદ્ધ थशे नहीं." 66. नेत्राब्धिनन्धरणी-मितेऽब्दे मोहनर्षयः / तपोमितां चतुर्मासी-मूषुः प्रह्लादने पुरे // 67 // P.P.Ac, Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust