________________ મેહનચરિત્ર સર્ગ સાતમ. (16) સંવત્ ગણશે બેતાળીશ–(૧૯૪૨) માં મેહનમુનિએ બારમું માસુ પાલનપુરમાં કર્યું. 67. अथो विहारसमये विज्ञप्ता मोहनर्षयः। मार्गे प्रतीक्ष्योऽवसरो बदरं तेऽवदन्निति // 68 // પછી વિહારને અવસર આવ્યો તે સમયે બાદમલે પૂર્વની પેઠે મેહનમુનિજીની વિનતિ કરી. ત્યારે " તું માર્ગમાં અવસર જોઈ લે,” એ મેહનમુનજીએ તેને જવાબ આપે. 68. यशोमुनिद्वितीयास्ते डीसाख्यं पुरमागमन् / बदरोऽप्याजगामाशु शुभकर्मोदयेरितः // 69 // ત્યાર બાદ જસમુનિજને જોડે લઈ મહિનામુનિજી ડીસામાં પધાર્યા. તે વખતે બાદરમલ પણ શુભકર્મને ઉદય થવાથી ત્યાં આવ્યું. 69. श्रीमोहनानुजिघृक्षा बदरस्यागमस्तथा। मुहूर्तासन्नतेत्येवं प्रितयं संगतं तदा // 7 // મેહનમુનિજીની દીક્ષા આપવાની ઈચ્છા, બાદરમલનું આવવું, અને સારા સુહૂર્તને વેગ પણ નજીક, એ ત્રણે વાત તે વખતે ભેગી થઈ. 70. विक्रमाद्गुणवेदोङ्क-जगतीमितवत्सरे / मार्गेऽसिते द्वितीयायां चारित्रं बदरोऽग्रहीत् // 71 // સંવત્ ઓગણીશે બેતાલીશ૧૯૪૩) ના માગશર વદી બીજને દિવસે બાદરમણે મેહનમુનિજી પાસે ચારિત્ર લીધું. 71, यशश्चारित्रजनितं कान्त्येदानीं समागमत् | इतीव विदधे कान्ति-मुनिरित्यस्य नाम तैः // 72 // સંગી દીક્ષાથી માંડીને પાળેલા ચારિત્રથી ઉત્પન્ન થયેલા યશને આજે કાંતિનો વેગ મળી ગયે.” એમ ધારીને જ કે શું! મોહનમુનિજીએ બાદરમલનું સાધુપણાનું " કાંતિમુનિ” એવું નામ પાડયું. 72. समं शिष्यद्धयेनाथ संयतास्ते यथाक्रमम् / विहरन्तोऽव॑दगिरौ जिनाधीशान्ववन्दिरे // 73 // P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust