________________ (98) मोहनचरित पञ्चमः सर्गः / महाव्रतधरास्तेऽथ संविमा मोहनर्षयः। छेदोपस्थापनं तत्र विधायाथ प्रतस्थिरे // 28 // પંચમહાબતના ધારક અર્થાત સંવેગી થયેલા મોહનમુનિજી છેદે પરથાપન કરીને અજમેરથી નીકળ્યા. 28. विहारेणोद्यतेनाथ विहरन्तः क्रमेण ते / मरुदेशान्तर्गतायां पल्लयां पादाब्जमादधुः // 29 // પછી ઉગ્ર વિહાર કરતા મોહનમુનિજીએ અનુક્રમે મારવાડ દેશમાં આવેલા પાલી શહેરમાં ચરણકમલ મૂક્યા. 29. श्रीमोहनपदद्वन्द-मभिवन्ध पुनः पुनः / तत्रत्याः श्रावकाः प्रापु-मोदं वाचामगोचरम् // 30 // ત્યના શ્રાવકોએ મેહનમુનિજીનાં ચરણકમલ વારંવાર વાંધા; અને તેથી જે કંઈ તેમને હર્ષ થયે તે વાણીથી કહી શકાય એમ નથી. 30. अथ ते मोहनमुख-परिपूर्णेन्दुनिःसृतम् / देशनामृतमापीय तिरश्चर्दिवौकसः॥ 31 // મેહનમુનિજીના મુખરૂપી પૂર્ણચંદ્રમાંથી નીકળેલું દેશનારૂપી અમૃત પીને તે શ્રાવકે દેવતાઓને પણ તુચ્છ માનવા લાગ્યા. 31. अत्यासन्ना वीक्ष्य वर्षाः पल्लीस्थाः श्रावकास्तु तान् / अत्रैव वर्षावसतिं कुरुतेति व्यजिज्ञपन् // 32 // પછી ચોમાસું નજીક આવેલું જેઈને પાલીના રહીશ શ્રાવકેએ મેહન निने विनंति 3री 4, "मा५ मी. यामासुं / ." 32. समीक्ष्य देशं कालं च श्राद्धानप्यनुरागिणः। श्रीमोहनमुनीन्द्रास्त-द्वचनं प्रतिपेदिरे // 33 // દેશ તથા કાળને વિચાર કરીને અને વિનંતિ કરનારા શ્રાવકે રાગી છે, એમ જોઈને મેહનમુનિજીએ તે લેકિની વિનંતિને અંગીકાર કર્યો. 33. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust