________________ मंगल कलशकथा !! પી રાજા વડે પકડીને મરાતા મંત્રીને મંગલકુંભે અત્યંત પ્રાર્થના વડે રાજા પાસેથી છોડાવ્યો. (45) जामातुरुपरोधेन मया मुक्तोऽसि पाप रे / इति चोक्तवता राज्ञा सोऽथ निष्कासितः पुरात् / / 466 / / હે પાપી જમાઈના આગ્રહથી તને મૂક્યો છે એ પ્રમાણે બોલતા રાજાએ તેને નગરીની બહાર કાઢી મૂક્યો. (466 अपुत्रः सोऽथ भूपालो मत्त्वा जामातरं सुतम् / तत्रैवानाययामास तन्मातापितरावपि // 467 / / LI હવે પુત્ર વગરનો તે રાજા જમાઈને પુત્ર તરીકે માનીને તેને પોતાને ત્યાં લાવ્યો અને તેના માતા પિતાને પણ ત્યાં લાવ્યા. (467) अन्येधुर्मत्रिसामन्त-सम्मत्योत्सवपूर्वकम् / मंगलकलशं राज्ये सुधी: स्थापयतिस्म सः // 468 // કોઈક વખત મંત્રી-સામંતો વગેરેની સંમતિથી મહોત્સવપૂર્વક તે બુદ્ધિશાળી રાજા મંગલકુંભને રાજ્યમાં સ્થાપન T કરે છે. (468). यशोभद्राभिधानां सूरीणां चरणान्तिके / सुरसुन्दरभूपाल: परिव्रज्यामुपाददे // 469 // યશોભદ્રસૂરિ નામના આચાર્ય ભગવંતના ચરણકમલમાં સુરસુર રાજાએ દીક્ષા અંગીકાર કરી. (469) राज्वे संस्थापितः कोऽपि वणिग्जातिरितीर्ण्यया। सीमास्थपार्थिवा राज्यं हतु तस्योपतस्थिरे // 47 // રાજ્ય પર કોઈક વણિકજાતિનો પુત્ર સ્થાપન કરાયો છે તેથી ઈર્ષ્યા વડે સીમાડા પર રહેલાં રાજાઓ રાજ્યહરણ, કરવા માટે તેની પાસે ચઢી આવ્યા. (470) Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak SISTEMAS SILLASTATYTASTE