________________ चित्रसेन चरित्रम् कलशकथा ll૮રમાં 1 ततस्तत्रैव सोधे स गत्वा राजाज्ञया पुनः / समं त्रैलोक्यसुन्दर्या विललासाथ मंगलः // 460 // ત્યાર પછી રાજાની આજ્ઞા વડે તેના મકાનમાં જઈને વૈલોક્ય સુંદરીની સાથે મંગલકુંભ વિલાસ કરવા લાગ્યો. (460) सुंदर्या प्रेषितः सोऽथ सिंहः सबलवाहनः / लात्वा पुरुषवेषं तं ययौ चम्पापुरी पुनः // 461 // હવે તે રાજપુત્રી વડે લશ્કર અને વાહનો સાથે સિંહ પુરૂષવેશ લઈને ચંપાપુરીમાં ગયો. (461) તેનાથ સર્વવૃત્તને થિલે નાતોપતિઃ પણ ઉત્સાયા માહો કે મતિવાતમ્ ૪દરા : ' હવે તેણે રાજાને આખું વૃત્તાંત કહ્યું અને હર્ષિત થયેલા રાજાએ કહ્યું કે ખરેખર મારી પુત્રીની બુદ્ધિની આશ્ચર્યકારી છે. (462) पE अहो कुधीरमात्यस्य पापकर्मविधायिनः / येनादोषापि मत्पुत्री सदोषा विहिता हहा // 46 // [IF ખરેખર પાપર્મ કરનાર મંત્રીની ખરાબ બુદ્ધિને ધિક્કાર હો. ખેદની વાત છે કે જે મંત્રીએ દોષ વગરની મારી પુત્રીને દોષવાળી કરી. (463) 11 सिंह पुनरपि प्रेष्यो-जयिन्यां निजनन्दिनीम् / समानाय्यावनीपाल: सञ्जातोऽतीवहर्षभाक् // 464 // Er ફરીથી સિંહ સામંતને ઉજ્જયિની નગરીમાં મોક્લીને પોતાની પુત્રીને સન્માન સાથે લાવીને રાજા અત્યંત ખુશ થયો. (464) अमात्यं धारयित्वा च मार्यमाणं महीभुजा। मंगलो मोचयामास गाढाभ्यर्थनया नृपात् // 465 // PP. Ac Gunratrasuri M.S. Jun Gun Aaradhak