________________ चित्रसेन જો. (454) चरित्रम् तथा कर्तु मथो सिंहो धनदत्तगृहं ययौ / स तु छात्रमुखात्पुत्रापदं श्रुत्वाकुलोऽभवत् // 455 // રા. હવે ઘર જોવા માટે સિંહ તે ધનત્તના ઘરે ગયો. આ બાજુ તે ધનત્ત-વિદ્યાર્થીઓ પાસેથી પુત્રને આવેલી આપત્તિ સાંભળીને આકુળ વ્યાકુળ થયો. (55) पुत्रस्य गौरवं दत्त-माख्यायैतेन बोधितः दर्शयामास स स्थालादीनि तस्य विवेकतः // 456 // . તે મંત્રીએ તમારા પુત્રને ગૌરવ અપાવ્યું એમ કહ્યું ને સમજાવ્યો ત્યારે તે મંત્રીના વિવેકથી થાળ વગેરે બધુ બતાવે | છે. (456) 4 बद्ध्वाः स्वरूपकथने-नाहाद्य श्रेष्ठिनं ततः / सिंहः पुना राजपुत्र्याः समीपं समुपाययौ // 457 // [IE આ બીજું કોઈ નથી પણ તમારી પુત્રવધૂ જ છે એમ કહેવાથી રોઠને ખુશ કરીને સિંહ સામંત રાજપુરી પાસે આવ્યો. (457) 21 सिंहेनानुमता साथ कृत्वा स्त्रीवेषमद्भुतम् / बभूव वल्लभा तस्य मङ्गलस्य महात्मनः // 458 // સિંહ વડે અનુમતિ અપાયેલી તે સ્ત્રીનો અદ્ભુત વેશ પહેરીને મહાન આત્માવાળા મંગલકુંભની પત્ની બની. (45 ययौ च श्रेष्ठिनो वेश्म तयुग्मं पार्थिवोऽपिन्तत् / आकार्य सर्ववृत्तान्तं पृष्ट्वा श्रुत्वा विसिस्मये // 459 // તેબને જણા શેઠના ઘરે ગયા. રાજા પણ તેને બોલાવીને બધો વૃત્તાંત પૂછીને અને સાંભળીને આશ્ચર્ય પામ્યો. (59) 4545454545454545 UNDEL UNDEL UNDELUEEEETIN Ad Gunratnasuri M.S Jun Gun Aaradhak True