________________ चित्रसेन चरित्रम् શા कलशकथा 4545454545454545454545454545! ત્યાર પછી તેણે ત્યાં પોતાની આત્મક્યા શરૂઆતથી કહી. જ્યાં સુધીમાં મંત્રીએ તેને ઘરની બહાર કાઢયો. (49) માં मंगल अत्रान्तरे कृतालीक-कोपा राजसुतावदत् / अमुं गृह्णीत गृह्णीत रे मिथ्याप्रवादिनम् // 450 // LE એટલામાં બનાવટી કોપથી રાજપુત્રી બોલી અરે ! અરે ! આ ખોટું બોલનારને પકડી લો પકડી લો. (450) इत्युक्ते पत्तयस्तस्या-स्तद्ग्रहार्थ समुद्यताः / तथैव वारिता: शीघ्रं स चानीतों ग्रहान्तरे // 451 // TU એ પ્રમાણે કહેતાની સાથે સૈનિકો તેને પકડવા માટે તૈયાર થયા ત્યારે તેઓને રોક્યા અને જલદી તે મંગલકુંભને ઘરમાં લઈ ગઈ. (451) 7 अथैनमासनेऽध्यास्य सिंहमूचे नृपाङ्गजा। भद्र येनाहमूढास्मि स एवायं प्रियो मम // 452 // હવે આ મંગલકુંભને આસન પર બેસાડીને રાજપુત્રીએ સિંહને કહ્યું કે ભાગ્યશાળી ! જેના વડે હું લગ્ન કરાઈ હતી તે મારો પતિ છે. (452). किमत्र युज्यते कर्तु-मित्युक्तः सोऽपि चाब्रवीत् / अयं हि तव चेद्भर्ता तदा सेव्यो ह्यशङ्कितम् // 453 // હવે અહીં શું કરવા યોગ્ય છે ? એ પ્રમાણે તે બોલ્યો. જો આ નકઠી તારો પતિ જ છે તો શંકા રાખ્યા વગર - તેનું સેવન કરવું. (453) सोचे सिंह तवाद्यापि चित्ते यद्यपि संशयः / तदास्य मन्दिरे गत्वा स्थालादीनि विलोकय // 45 // ILE ત્યારે તે રાજપુરી બોલી કે હે સિંહ ! જો હજુ પણ તારા મનમાં સંશય હોય તો આના ઘરે જઈને થાળ વગેરે પદ- શા - Ac. Gunratrasuri M.S Jun Gun Aaradhak TSM -