________________ चित्रसेन चरित्रम् कलशकथा सोवाचाथ कलाचार्य-मेतन्मध्यात्त्वदाज्ञया / यो जानाति स आख्यातु छात्रो मम कथानकम् // 44 // ત્યારે તે કલાચાર્યને બોલી કે આ વિદ્યાર્થીઓમાંથી તમારી આજ્ઞા વડે જે વિદ્યાર્થી કથા જાણતો હોય તે મને કહે. (43) सर्वैरपीय॑या छात्रै-निर्दिष्टोऽथ स मंगलः / उपाध्यायाज्ञया धीमान् वक्तुमेवं प्रचक्रमे // 444 // ત્યારે બધા વિદ્યાર્થીઓએ ઈર્ષ્યા વડે તે મંગલને બતાવ્યો, ઉપાધ્યાયની આજ્ઞાથી બુદ્ધિશાળી એવા તેને કહેવાની En| શરૂઆત કરી. ( 4) मंगलश्चिंतयामास सैषा त्रैलोक्यसुंदरी / चंपापुर्या भाटकेन परिणीता हि या मया // 446 // અનુભવેલી કથાને કહ્યું કે બનેલી કથાને કહું ? ત્યારે તે બોલી કે બનેલી. તે વખતે મંગલકુંભ વિચારે છે કે આ વૈલોક્યસુંદરી છે. ચંપાપુરીમાં ભાડા વડે જેને પરણ્યો હતો તે. (46) केनापि हेतुनेहागा-इभूत्वा ए॒वेषधारिणी / कथयामि ततो नूनं स्वानुभूतां कथामहम् // 447 // પુરૂષના વેશને ધારણ કરનારી બનીને કોઈપણ કારણથી અહીં આવી છે. તેથી હું અનુભવેલી કથાને કહું (જ सोऽवदद्या कथा लोके प्रिया चित्रकरी भवेत् / स्वकीयामहमेतां तां कथयामि निशम्यताम् // 448 // ILE ત્યારે તે બોલ્યો કે ક્યાલોકમાં પ્રિય અને આશ્ચર્યકારી થાય એવી મારી કથાને કહું છું. તમે સાંભળો. (48) ततश्चात्मकथा तेना-दिस्तत्र प्रकाशिता / तावद्यावदमात्येन गृहान्निर्वासितो ह्यसौ // 449 // Ac Gunratnasuri M.S. Il૮૦માં Jun Gun Aaradhak Tres cum