________________ चित्रसेन चरित्रम् પાટલા मंगल कलशकथा सेनया चतुरङ्गिण्या सहितेन महौजसा / द्दढपुण्यप्रभावेण जिताः सर्वेऽपि तेन ते // 471 // મહાપ્રતાપવાળા તેણે ચતુરંગી સેના સહિત દઢપુણ્યના પ્રભાવ પડે તે બધાને જીતી લીધા. (471) शान्तिमित्रस्य तस्याथ राज्यं पालयत: सतः / पल्या त्रैलोक्यसुन्दयाँ सुतोऽभूजयशेखरः // 472 // શાંતિ છે મિત્ર જેનો (અથવા રાજા બન્યા પછી શાંતિમિત્ર નામ પડ્યું હોય) એવો મંગલક્લશ રાજ્યનું પાલન કરતા રૈલોક્યસુરીને વિષે જયશેખર નામનો પુત્ર થયો. (472) सच राजा निजे देशे जिनचैत्यान्यनेकशः / जिना रथयात्रादि-धर्मकृत्यान्यकारयत् // 47 // તે રાજાએ પોતાના દેશમાં અનેક જિન ચૈત્યો સાથે જિનેશ્વર પ્રભુની પૂજા- રથયાત્રા વગેરે અનેક ધર્મકાર્યો કર્યા. (73) अन्यदोद्यानमायातं जयसिंहाभिधं गुरुम् / गत्वा ववन्दे भावेन सकलत्रः स भूपतिः // 474 // કોઈક વખત ઉદ્યાનમાં પધારેલા જયસિંહ નામના ગુરૂભગવંતની પાસે જઈને પત્નિ સહિત રાજાએ ભાવથી વંદન કર્યું. (474) पप्रच्छ च यथा केन कर्मणा भगवन्मया / प्राप्त विडम्बनोद्वाहे देव्या प्राप्तं च दूषणम् // 475 / / અને પૂછયું કે હે ભગવન ! કયા કર્મ વડે દેવી લગ્નમાં વિડંબના પામી ? અને કલંક પામી 1 (475). सूरिरूचेऽथ भरते क्षेत्रेऽत्रैवास्ति पत्तनम् / क्षितिप्रतिष्ठितं नाम धनधान्यसमृद्धिभाक् // 476 // I' ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે આજે ભારતમાં ધનધાન્યની સમૃદ્ધિવાળું ક્ષિતિ પ્રતિષ્ઠિત નામનું નગર છે. (76) LCLCLCLCLCLCLCLLLSLSLSL : ૮ના 2 Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak The