________________ चित्रसेन चरित्रम् I1991 मंगल कलशकथा હવે તે કુમારી બોલી હે પિતા કે જો તમારી આજ્ઞા હોય તો મોટા કારણથી હું ઉજ્જયિની નગરીમાં જાઉ. (426) कारणं कथयिष्यामि जाते मेऽथ समीहिते। अधुना कथिते तस्मिन् परिणामो न शोभन: // 427 // મારું ઈચ્છિત કારણહમણાંહેવાથી તેનું પરિણામ સારું નહિ આવે. મારા હિતમાં કાર્ય થયા પછી કારણને લ્હીશ. (47) पुत्रिके मम वंशस्य यथा नाभ्येति दूषणम् / तथा कार्यं त्वयेत्युक्त्वा विसृष्टा सा महीभुजा // 428 // | હેપુચિકા જે રીતે મારા વંશમાં પણ ન આવે તે રીતે તારે કરવું એ પ્રમાણે જ્હીને રાજાએ તેને વિદાય કરી. (428) ततश्च सिंहसामन्त-भूरिसैन्यसमन्विता। अखण्डितप्रयाणैःसा ययावुजयिनी पुरीम् // 429 // - ત્યાર પછી તે પુત્રી સામંતસિંહ અને ઘણાં સૈન્યથી પરિવરેલી અખંડ પ્રયાણો વડે ઉજ્જયિની નગરીમાં ગઈ. (429) वैरिसिंहो नृपोऽप्येवं शुश्राव जनतामुखात् / यच्चम्पायाः समागच्छ-त्रास्त्यत्र नृपनन्दनः // 430 // વૈરિસિંહ રાજાએ પણ મનુષ્યોના મોઢેથી આ પ્રમાણે સાંભળ્યું કે ચંપાનગરીના રાજાનો પત્ર અહીં આવી રહ્યો છે. (430). अभियानादिसन्मान-स्वागतप्रश्नपूर्वकम् / पुरी प्रावेश्य तेनासा-वानीता निजमन्दिरे // 431 // સામે જવું-સન્માનને સ્વાગત કરવું ખબર પૂછવી વગેરે કરતા નગરીમાં પ્રવેશ કરાવી. પોતાના મહેલમાં તે પુત્રી લવાઈ. (431) पृष्टा चागमनार्थ सा प्रोवाच नगरीमिमाम् / इष्टुमाश्चर्यसम्पूर्णा-मागतोस्मि कुतूहलात् // 432 // Ilisiell Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak Th