________________ चित्रसेन આ છે માત कलशकथा चरित्रम् Ifwaa . આગમનનું કારણ પૂછાયેલી તે પુરી બોલી આશ્ચર્યથી ભરેલી આ નગરીને જોવા માટે કૂતુહલથી હું આવ્યો છું. (432) ततः सोक्ता नरेन्द्रेण त्वया स्थेयं ममौकसि / सुरसुन्दरराजस्य मम गेहस्य नान्तरम् // 433 // ત્યારે તે પુત્રી રાજા વડે કહેવાઈ કે તારે મારા મહેલમાં જ રહેવું સુરસુંદર રાજા અને મારા ઘરમાં કંઈ પણ ફેરફાર નથી (એક જ છે.) (433) राजढौकितगेहे सा तस्थौ सबलवाहना। पत्तेश्चिन्त्यादिशत्स्वादु-नीरस्थानं निरीक्ष्यताम् // 434 // રાજાએ ભેટ આપેલા ઘરમાં તે લશ્કર અને વાહનો સાથે રહી. અને સૈનિકોને આદેશ કર્યો કે મીઠા પાણી શોધી કાઢો. (434) पूर्वस्यां दिशि ते तत्तु ज्ञात्वा तस्यै न्यवेदयन् / तन्मार्गे कारितावासे सावसच्च नृपाज्ञया // 435 // પર્વદિશામાં તે સ્થાન છે તે જાણીને તેને નિવેદન કર્યું. અને તેથી તે માર્ગમાં રાજની આજ્ઞા વડે મકાન બનાવીને રહી. (435) गच्छतो नीरपानार्थ-मन्यदाश्वानिरीक्ष्य तान् / सा दध्यौ मम तातस्य सत्का एते तुरङ्गमा: // 436 // કોઈક વખત પીવા માટે જતાં તે ઘોડાઓને જોઈને તેણીએ વિચાર ર્યો કે મારા પિતા સંબંધી (આપેલા) આ ઘોડાઓ છે. (436). तेषामनुपदं प्रेष्य पुनर्भृत्यान् विवेद सा। भर्तृ गृहाभिधानादि-सर्वशुद्धिं मनस्विनी // 437 // La Ac Gunratnasuri M.S: ' Ni o Edડર ' j 4નામ છે, મા', litdan Jun Gun Aaradhak Trust હો , ધa..', ' મામ કામ, 'એ જa 1, તા ગાયિકા મ ત - ', ' '