________________ मंगल कलशकथा चित्रसेन રાત્રિમ I૭ધા वाक्यं तदद्य यत्किञ्चि-द्वक्तुं सा मे समीहते / वदतु तत्सुखेनेय-मत्रागत्य विचक्षण // 421 // તે આજે મારી પાસે જે વાક્ય બોલવા ઈચ્છે છે તે વાક્ય સુખપૂર્વક આવીને હે વિચક્ષણ તે ભલે બોલે. (421) ततस्तदनुमत्यैत्य तत्र त्रैलोक्यसुन्दरी / उवाच तात मे वेषं कुमारोचितमर्पय // 422 // તેથી પિતાની અનુમતિ લઈને ત્યાં વૈલોકય સંદરી આવીને બોલી કે હે પિતા ! કુમારને યોગ્ય એવો વેશ મને Eaa આપો. (422). भूयो राजाब्रवीसिंह किमिदं वक्त्यसौ वचः / सोऽवदद्देव युक्तं हि क्रमोऽस्ति यदयं किल // 423 // ત્યારે રાજા બોલ્યો કે હે સામંતસિંહ ! આ પુત્રી શું બોલે છે ? ત્યારે તે બોલ્યો કે હે દેવ ! આ યોગ્ય બોલે છે. અને ખરેખર આવો ક્રમ પણ છે. (423). राज्ञां गृहेषु चेत्पुत्री गुरुकार्येण केनचित् / याचते यदि पुंवेषं दातव्योऽस्यै तदा हि सः // 424 // રાજાઓના ઘરે કોઈક મોટા કાર્ય વડે જો પુત્રી પુરૂષનો વેશ માગે છે તો તે વેશ તેને આપવો જોઈએ. (424). ततस्तदनुमत्यास्यै पुंवेषं पार्थिवो ददौ / आदिदेश च तं सिंहं तद्रक्षार्थ बलान्वितम् // 425 // ત્યાર પછી તે સામંતસિંહની અનુમતિથી રાજાએ તે પુત્રીને પુરૂષનો દેશ આપ્યો અને લશ્કર સહિત તે સિંહને તેનું રક્ષણ કરવા માટે આદેશ ક્ય. (425) जगादाथ कुमारी सा ताताज्ञा चेद्भवेत्तव / उज्यायिन्यां तदा यामि कारणेन गरीयसा // 426 / / 454545LSLSLSLSLLLLLLL n = દા UC Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak