________________ I fra જિલેન चरित्रम् //4 कलशकथा F45454545454545454545454LA! ને હવે વૈલોક્ય સુંદરી રાજપુત્રી કામદેવની જેવા તે કુમારને જોઈને તેવા પ્રકારની વરની પ્રાપ્તિથી પોતાને કૃતાર્થ માની. (351) ततश्च विप्रे पुण्याहं-पुण्याहमिति जल्पति / चत्वारि परितो वह्ने-माते मंगलानि तौ // 352 // ત્યાર પછી બ્રાહ્મણે પુણ્યાહં પુણ્યાહં બોલતે છતે અગ્નિની આગળ ચાર ફેરા ફરતાં તે બન્નેએ ચાર મંગલ ક્ય. (352) प्रथमे मंगले राजा चारुवस्त्राण्यनेकशः / सुवर्णाभरणादीनि वराय द्वितीये ददौ // 353 // तृतिये मणिरत्नादि चतुर्थे च रथादिकम् / जायापत्योस्तयोरित्थं जज्ञे पाणिग्रहोत्सवः // 354 // રાજાએ પહેલાં મંગલમાં અનેક સુંદર વસ્ત્રો આપ્યા. અને બીજા ફેરામાં આભૂષણો આપ્યા. ત્રીજા કેરામાં મણિ અને રત્ન વગેરે આપ્યા અને ચોથા ફેરામાં સોનાના રથ-ઘોડા વગેરે આપ્યા એ પ્રમાણે પતિપત્નીનો લગ્નમહોત્સવ થયો. (353-354) वरः समाप्तेऽप्युद्वाहे वधूहस्तं न मुञ्चति / उवाच नृपतिस्तं च वत्स यच्छामि किं नु ते // 355 // વરરાજા લગ્નની વિધિ પત્યા પછી કન્યાનો હાથ છોડતો નથી. ત્યારે રાજા તેને પૂછે છે કે હે વત્સ ! હું તને શું આપું ? (355). ततश्च याचितं तेन जात्यघोटकपञ्चकम् / तत्तस्मै शीघ्रमेवासौ प्रददौ प्रीतमानस: // 356 // ત્યારે તેણે ઉત્તમ જાતિના પાંચ ઘોડાઓ માંગ્યા. ત્યારે ખુશ થયેલા રાજાએ તેને તુરત જ આપ્યા. (356) Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak