________________ मगल कलशकथा वाद्यमाने ततस्तूर्ये स्फुरद्धवलमङ्गले / मन्त्रिणा स्वगृहं निन्ये समं वद्ध्वा स मङ्गलः // 357 // વાજિંત્ર વાગતે છતે ધવલમંગલ ગવાયે છતે મંત્રિ પુત્રવધૂની સાથે તે મંગલકુંભને ઘરે લઈ ગયો. (357) तत्रामात्यगृहजन-श्छन्नं छन्नमभाषत / कथं निर्वास्यतेऽद्यापि नायं वैदेशिको नरः // 358 // ત્યારે મંત્રીના ઘરના માણસો ધીમે ધીમે બોલે છે કે આ વિદેશથી આવેલા મનુષ્યને હજુ પણ કેમ કાઢયો નથી ? (358). त्रैलोक्यसुन्दरी साथ चलचित्तं निजं पतिम् / ज्ञात्वेङ्गितैस्ततस्तस्यो-पान्तं नैवामुचत्क्षणम् // 359 // Eaa વૈલોક્ય સ્રી ચંચલ ચિત્તવાળા પતિને ઈંગિત આકારથી જાણીને તેનું પડખું એક ક્ષણ પણ છોડતી નથી. (359) तत: क्षणान्तरेणासौ देहचिंन्तार्थमुत्थितः / जलपात्रं गृहीत्वाशु तदनु प्राचलच्च सा // 360 // LI તેથી એક ક્ષણમાં આ મંગલકુંભ દેહની ચિંતા માટે ઊભો થયો ત્યારે તે પાણીનું પાત્ર લઈને જલદી તેની પાછળ ચાલી. (360) कृतायामपि तस्यां च शून्यचित्तं रहःस्थितम् / उवाच प्रेयसी कान्तं बाधते त्वां क्षुधा नु किम् / 361 / / - દેહચિંતાને ક્યાં પછી પણ શૂન્યચિત્તવાળા એકાંતમાં રહેલા તેને પત્ની કહે છે કે હે પતિ ! શું તમને ભૂખ લાગી છે 1 (361) ओमिति भणितं तेन दासीहस्तेन मोदकान् / आनाय्य स्वगृहात्तस्मै ददौ त्रेलोक्यसुन्दरी // 36 // 13 તે મંગલકુંભે હા કહી. ત્યારે રૈલોક્ય સુંદરીએ દાસી પાસે સ્વગૃહેથી લાડવા મંગાવીને તેને આપ્યા. (362). UP /દા Ad Gunratnasuri MS. Jun Gun Aaradhak Tree