________________ चित्रसेन चरित्रम् Iધરા USULULUCUCUCUCUCUCU-LCU મારું અહીંનું આગમન ક્યાં ? (35) कलशकथा इदमाकाशवाचापि दैवत्या कथितं तदा / तत्करोम्यहमप्येवं तद्भवत्वहो // 346 // આ વાતને તે વખતે દેવતાએ આકાશવાણી વડે કહી હતી. તેથી હું આ કાર્ય કર્યું. જે થવાનું હોય તે થાય. (346) विचिन्त्यैवं पुन: स्माह मङ्गलो मन्त्रिणंप्रति / यद्यवश्यमिदं कार्य मया कर्तव्यमेव तत् // 347 // तदाहमपि व: पार्वे नाथ नाथामि सर्वथा / मह्यं ददाति यद्राजा वस्तुजातं ममैव तत् // 348 // युग्मम् // આ પ્રમાણે ફરીથી વિચાર કરીને મંગલકુંભે મંત્રી તરફ કહ્યું. જો આ કાર્ય માટે અવશ્ય કરવાનું જ હોય તોહે નાથ ! તો હું તમારી પાસે માગું છું કે રાજા જે વસ્તુ મને આપે તે વસ્તુ મારી બને. (347-348) स्थापनीयं च तत्सर्व-मुजयिन्याः पुरोऽध्वनि / एवमस्त्विति तद्वाक्यं मेने मन्त्र्यपि बुद्धिमान् // 34 // અને તે વસ્તુ તમારે મારા ગયા પહેલાં ઉજ્જયિનીના રસ્તામાં સ્થાપન કરવી. બુદ્ધિવાળા એવા મંત્રીએ “એમ પE હો” એવું કહીને તેનું વાક્ય સ્વીકાર્યું. (349). समासन्ने ततो लग्ने हस्तिस्कन्धाधिरोपितः / स निन्ये भूपते: पार्वे वस्त्राभरणभूषितः // 350 // ત્યાર પછી લગ્નનો દિવસ નજીક આવ્યો ત્યારે તેને વસ્ત્ર અને અલંકારોથી શણગારીને અને હાથી પર બેસાડીને રાજા પાસે લઈ ગયા. (350) त्रैलोक्यसुन्दरी साथ दष्ट्वा तं मन्मथोपमम् / अमंस्त तद्वरप्राप्त्या कृतार्थ स्वं मनस्विनी // 351 // nક ઘર U Gunratnasur M.S. Jun Gun Aaradhak Trudu