________________ चित्रसेन मगल कलशकथा चरित्रम् I૬ના તેથી અગ્નિની પાસે અગ્નિનું સેવન કરતા ઘોડાના રક્ષક માણસો પાસે જેટલામાં તે જાય છે તેટલામાં તેઓએ મનમાં ચિંતવેલા ખરાબ વિચારો વડે મંગલકુંભની હાંસી (મશ્કરી) કરી. (329) तावत्तेन नरेणैत्य पूर्वादिष्टेन मंत्रिणा / आत्मनः पार्श्वमानीतः कृतश्च निरुपद्रवः // 330 // તેટલામાં પહેલા જેને આદેશ કર્યો છે કે એવા મંત્રીના માણસે આવીને પોતાની પાસે લીધો અને તેને ઉપદ્રવ વગરનો ર્યો. (330) गोपयित्वातियत्नेन प्रभातसमयेऽमुना। अर्पितोऽमात्यवर्यस्य गृहे नीत्वा सगौरवम् // 33 // સવારના પહોરમાં આ મનુષ્ય અત્યંત પ્રયત્ન વડે રક્ષણ કરીને મુખ્યમંત્રીના ઘરે ગૌરવપૂર્વક આને સોંપ્યો. (33 भोजनाच्छादनप्रायै-रमात्योऽप्यस्य गौरवम् / चकार सदनस्यान्त-गोंपनं च दिवानिशम् // 332 // ભોજન અને વસ્ત્ર વગેરે વડે અમાત્યએ આ કુમારનું ગૌરવ કર્યું અને રાત દિવસ તેને મકાનમાં સંતાડી રાખ્યો. (3 ततोऽसौ चिन्तयामास किमयं मम सत्क्रियाम् / कुरुते च तथैवं मां यत्नाद्रक्षति मन्दिरे // 33 // તેથી આ કમાર વિચાર કરે છે કે મારો આટલો સત્કાર કેમ થાય છે ? અને મને મંદીરમાં પ્રયત્ન પૂર્વક કે સાચવી રાખે છે? (333) : पप्रच्छ सोऽन्यदामात्यं तात वैदेशिकस्य मे / सन्मानं किमिदं हन्त भवता क्रियतेऽधिकम् // 334 // ત્યાર પછી તે એક દિવસ મંત્રીને પૂછે છે કે હે પિતા પરદેશી એવા મારું અધિક સન્માન તમારા વડે કેમ થાય SALA SALASALALALALALALISTA Ac. Gunratnasuri M'S. Jun Gun Aaradhak. Tre