________________ चित्रसेन चरित्रम् IIIII દા 414141414141414141414141414 છે? (334) मंगल कि नामैषा पुरी को वा देश: को वात्र भूपतिः / तन्मे सत्यं समाख्याहि विस्मयोऽत्र प्रवर्तते // 335 // कलशकथा આ ક્યા નામની નગરી છે અને અહીં ક્યો રાજા છે તેની સાચી વાત જે હોય તે મને કહો આ વાત જાણવા માટે મને આશ્ચર્ય છે. (335) अमात्योऽप्यब्रवीच्चम्पा-नाम्नीयं नगरी वरा / अङ्गाभिधानो देशोऽयं राजात्र सुरसुन्दरः // 336 // ત્યારે મંત્રી બોલ્યો કે ચંપા નામની આ શ્રેષ્ઠ નગરી છે. અંગ નામનો દેશ છે. અને અહીં સુરસુંદર નામનો રાજા છે. (336) मन्त्री सद्बुद्धिनामाहं माननीयो महत्तमः / मयानीतोऽसि वत्स त्वं कारणेन गरीयसा // 337 / / માનનીયને મોટો (સદબુદ્ધિ) સુબુદ્ધિ નામનો હું મંત્રી છું. હે પુત્ર તને મોટા કારણસર લાવવામાં આવ્યો છે. (337) त्रैलोक्यसुन्दरी नाम्ना राज्ञः पुत्रीं विवाहय / सा दत्ता मम पुत्राय राज्ञा कुष्टी परं हि सः // 338 // 2 લોક્ય સુંદરી નામની રાજાની પુત્રીનું વિવાહ કર કારણ કે તે પુત્રી રાજા વડે મારા પુત્રને અપાઈ છે પરંતુ તે મારો પુત્ર કોઢીયો છે. (338) परिणीय त्वया भद्र विधिना सा नृपाङ्गजा / दातव्या मम पुत्राय तदर्थं त्वामिहानयम् // 339 // હે ભાગ્યશાળી તારે તે રાજાની પુત્રીને પરણીને મારા પુત્રને આપવી આ કામ માટે હું તને અહીં લાવ્યો છું. (339) TE IRI CLCLCLCLCLCLCLLLLLLLLLLS UP.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak