________________ चित्रसेन मंगल कलशकथा चरित्रम् // 59 // 1 414141414 चिन्तयतीत्यसौ याव-त्तावदुत्पाट्य वात्यया / नीतो दूरतरारण्ये चम्पापुर्याः समीपगे // 32 // આ પ્રમાણે વિચાર કરે છે તેટલામાં વંટોળીયા વડે ઉપાડાઈને ચંપાપુરીના નજીકના જંગલમાં લઈ જવાયો. (323 भयभ्रान्ततृषाक्रान्तः श्रान्तस्तत्र स बालकः / मानसाख्यसरस्तुल्यं ददशैकं सरोवरम् // 324 // ભયથી ભ્રાંત થયેલાં-તૃષાતુર થયેલાં અને થાક્લો તે બાળકે માનસ સરોવર જેવા એક સરોવરને જોયું. (36 तत्र वस्त्राञ्चलात्पूतं पयः पीत्वातिशीतलम् / तत्सेतुस्कन्धमारूढं स शिश्राय वटद्वमम् // 325 // ત્યાં વાના છેડાથી ગાળેલા ઠંડા પાણીને પીને તેની લટકતી શાખાઓ દ્વારા ઉપર ચઢીને વડના ઝાડ ઉપર રહયો. ( तदा चास्तमितो भानु-विपदि पतितस्य हि / श्रेष्ठिपुत्रस्य तस्योप-कारं कर्तुमिवाक्षमः // 326 // તે વખતે વિપત્તિમાં પડેલા શ્રેષ્ઠિપુત્રને ઉપકાર કરવા માટે અક્ષમ-શકિતશાળી બનનાર સૂર્યનો અસ્ત થયો. (326). कृत्वा दर्भतृणै रजूं तया रज्ज्वा च तं द्रुमम् / समारुढो ददर्शासौ ज्वलंतमनलं क्वचित् ॥३२७०લીલી ઘાસનું દોરડું બનાવીને તે દોરડા વડે ઝાડ ઉપર વધુ ઊંચે ચઢયો અને દૂર સળગતાં અગ્નિને જોયો. (327) ततो वटात्समुत्तीर्य स भीतः शीतविद्रुत / हुताशनानुसारेण चम्पापुर्या ययौ बहिः // 328 // ભય પામેલો અને ઠંડીથી ધ્રુજતો તે વડના ઝાડ ઉપરથી નીચે ઉતરીને સળગતા અગ્નિના આધારે તે ચંપાનગરીની AAR (सुधी) गयो. (328) ततः पार्वेऽश्वपालानां कुर्वाणो वह्निसेवनम् / यावदासीदसी हस्य-मानस्तैर्दुष्टचेष्टितैः // 329 // 4155156144 LSLSLSLSL // 59 // Ac..Gunratnasuri M.S. Jun Gun Aaradhak