________________ चित्रसेन चरित्रम् II18 અને કહયું કે જે કોઈ બાળક કયાંથી પણ તમારી પાસે આવે તે બાળક મને તૂરત જ સોંપવો. (316) मंगल कलशकथा तं श्रेष्ठिनन्दनं तस्या वरं विज्ञाय भाविनम् / उञ्जयिन्यां ययौ पुर्या मन्त्रिणः कुलदेवता // 317 / / તે શેઠના છોકરાને તે રાજપુત્રીનો ભાવિનો વર જાણીને મંત્રિની કુલદેવી ઉજજયિની નગરીમાં ગઈ. (317) अन्तरिक्षस्थितोवाच सा चैवं तस्य श्रृण्वतः / पुष्पाण्यानीय चारामा-द्रच्छतो निजवेश्मनि // 318 // બગીચામાંથી પુષ્પોને લઈને ઘરે જતાં તેને સાંભળતાં આકાશમાં રહીને તે દેવી આ પ્રમાણે બોલી. (318) स एष बालको याति पुष्पभाजनपाणिकः / परिणेष्यति यो राज-कन्यकां भाटकेन हि // 319 // જેના હાથમાં પુષ્પની છાબડી છે તે આ બાળક જાય છે. તે બાળક રાજકન્યાને ભાડાથી પરણશે. (કોઈનાવતી પરણશે) (319) तत् श्रुत्वा विस्मितः सोऽथ किमेतदिति सम्भ्रमात् / तातस्य कथयिष्यामी-ति ध्यायन् सदनं ययौ // 320 // તે સાંભળીને આ શું એમ સાંભળીને આશ્ચર્ય પામ્યો હંમારા પિતાને આ વાત કહીશ એમ વિચારતો ઘરે ગયો. (32) गृहं गतस्य सा वाणी विस्मृता तस्य दैवती। द्वितीयदिवसेऽप्येवं श्रुत्वा सोऽथ व्यचिन्तयत् // 321 // ઘરે ગયેલો તે દેવતાની વાણી ભૂલી ગયો. બીજા દિવસે પણ આ પ્રમાણે સાંભળીને તે વિચારવા લાગ્યો: अहो अद्यापि सा वाणी श्रुता या ह्यो मयाम्बरे / तदद्य सदनं प्राप्तः कथयिष्याम्यहं पितुः // 322 // અરે આજે પણ તે વાણી સંભળાઈ જે મેં કાલે સાંભળી હતી તેથી આજે ઘરે જઈને હું પિતાને કહીશ. (322). ' ધી PAC Gurratnasuri M.S. Jun Gun Aaradhak TL MA TAJA RAHI J AI | INDaa Mill/BI MATA , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ; | ! |.ટાઈ 06/3 ની વિગત S