________________ मंगल चरित्रम् कलशकथा चित्रसेन છે. મને આપ. (310) तेनोद्वाह्य महाराज-पुत्रीं कमललोचनाम् / अर्पयिष्यामि पुत्रस्य करिष्येऽस्य यथोचितम् // 31 // Iધણી તેના વડે લગ્ન કરાયેલી કમલ સમાન નેત્રવાળી રાજાની પુત્રીને મારા પુત્રને આપીશ. માટે તું યોગ્ય કર. (311) देवतोचे पुरीद्वारे वाजिरक्षकसन्निधौ / शीतव्यथानिरासार्थ-मग्निसेवापरो हि यः // 312 // कुतोऽप्यानीय मयका मुक्तो भवति बालकः / स मन्त्रिन् भवता ग्राह्यः पश्चात्कुर्या यथोचितम् // 31 // युग्मम् // Eaa દેવતાએ કહ્યું કે નગરના દરવાજામાં ઘોડાનું રક્ષણ કરનારા માણસો પાસે ઠંડીની પીડાને દૂર કરવા માટે અગ્નિથી તાપતો જે મનુષ્ય હશે ? તેવો.. LG બાળક કયાંયથી પણ મારા વડે લાવીને મુકાશે, હે મંત્રિા તે બાળકને તમારે ગ્રહણ કરવો. પછી યોગ્ય હોય તે IF કરવું. (312-313) इत्युक्त्वान्तर्दधे देवी हृष्टोऽथ सचिवेश्वरः / सर्वा विवाहसामग्री प्रगुणीकुरुते स्म सः // 314 // આ પ્રમાણે હીને દેવી અદશ્ય થઈ ગઈ અને હર્ષિત થયેલો મંત્રીશ્વરવિવાહની બધી સામગ્રી તૈયાર કરવા લાગ્યો. (310 अश्वपालनरं छन-माकार्य निजकं ततः / तस्मै निवेदयित्वा च सर्व वृत्तान्तमादितः // 315 // નું પાલન કરનાર મનુષ્યને ગુપ્ત રીતે બોલાવીને તેને આદિથી અંત સુધીનું પોતાનું વૃત્તાંત નિવેદન ક્યું. (15) इदमूचे च यः कश्चि-दभ्येति भवदन्तिके / कुतोऽपि बालकोऽसौ हि समर्यो मेऽविलम्बत: // 316 // P.P. Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak w