SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ = मंगल कलशकथा अथवायं मयोपायो लब्धो यत्कुलदेवताम् / आराध्य साधयिष्यामि सर्वमात्मसमीहितम् // 306 // અથવા તો મને ઉપાય જડયો. જે મારા કુલ દેવતા છે તેનું આરાધન કરીને મારા આત્માને જે ઈચ્છિત છે તે સાધીશ. (306). सोऽथ ह्याराधयामास विधिना कुलदेवताम् / उवाच सापि प्रत्यक्षी-भूय मन्त्रिन् स्मृतास्मि किम् // 307 // હવે તે મંત્રીએ વિધિપૂર્વક કુલદેવતાની આરાધના કરી તે પ્રત્યક્ષ થઈને બોલી, " હે મંત્રી તેં મને શા માટે યાદ કરી ?" (307) मन्त्र्यूचे त्वं स्वयं वेत्सि सर्व मे दुःखकारणम् / तथा कुरु यथा पुत्रो नीरोगानो भवेन्मम // 30 // BE ત્યારે મંત્રી બોલ્યો કે હે દેવિ તું જાતે જ મારા દુઃખનું કારણ જાણે છે તેથી તૂ તેવી રીતે કરો કે જેથી મારો પુત્ર નિરોગી શરીરવાળો થાય. (308) देव्यूचे नान्यथाकतु नृणां कर्म पुराकृतम् / दैवतैरपि शक्येत वृथेयं प्रार्थना तव // 309 // દેવીએ કહ્યું કે મનુષ્યોના પહેલાં કરેલાં કર્મોનિ દેવતાઓ પણ ફેરફાર કરવા માટે શકિતશાળી નથી માટે પ્રાર્થના નકામી છે. (309). मन्त्री प्रोवाच यद्येवं तदन्यमपि पूरुषम् / तदाकारं सुरूपं च कुतोऽप्यानीय मेऽर्पय // 310 // ત્યારે મંત્રીએ કહ્યું કે જે એમ જ છે તો તેના જેવા આકારવાળા અને સારા રૂપવાળા બીજા પુરૂષને કયાંકથી લાવીને P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak LSLLLLLLLLCLCLCLCLCLCLCL
SR No.036427
Book TitleChitrasen Padmavati Charitram
Original Sutra AuthorN/A
AuthorRajvallabh Gani
PublisherVishvaprabhashreeji
Publication Year1991
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy