________________ TH चित्रसेन चरित्रम् मंगल कलशकथा = = = = दातव्या तदसौ मंत्रि-पुत्रायात्रैव हे प्रिय / प्रत्यहं नयनानंद-कारिणी द्दश्यते यथा // 30 // માટે હે પ્રિયા આ પુત્રી મંત્રીપુત્રને જ આપવી જેથી નયનને આનંદ કરનારી તેને રોજ જોઈ શકાય. (300) ततो राज्ञा समाहूय सुबुद्धिः सचिवो निजः / अभाणि यन्मया दत्ता त्वत्सुतायात्मनन्दिनी // 30 // તેથી રાજાએ સુબુધ્ધિ નામના પોતાના મંત્રીને બોલાવીને કહ્યું કે મેં મારી પુત્રી તારા પુત્રને આપી. (301) ' अमात्योऽप्यब्रवीद्देव किमयुक्तं ब्रवीष्यदः / कस्मैचिद्राजपुत्राय दातुं कन्या तवोचिता // 302 // ત્યારે મંત્રી બોલ્યો કે હે દેવા તમે આવું અયુક્ત કેમ બોલો છો? તમારી કન્યા કોઈક રાજપુત્રને દેવા યોગ્ય છે. (3 રાગોરે તું તથા વાક્ય-નિત્યર્થે ગ્રિના નાસ્તા વસૂનવે જેયં પુત્રી નોવાસુન્દ્રા રૂા. ત્યારે રાજાએ તેને કહ્યું કે આ વાતમાં તારે કાંઈ પણ બોલવું નહીં મારી પુત્રી રૈલોકય સુંદી તારા પુત્રને આપી. (303 अथ चिन्तातुरो मन्त्री गृहे गत्वा व्यचिन्तयत् / हा व्याघ्दुस्तटीन्याये पतितोऽस्मि करोमि किम् // 304 // હવે ચિંતાથી ઘેરાયેલો મંત્રી ઘરે જઈને વિચારવા લાગ્યો ખરેખર હું એક બાજુ નદી અને બીજી બાજુ વાઘ આ ન્યાયવાળી વાતમાં પડયો છું. હવે હું શું કરું ? (304) रतिरम्भोपमाकारा राज्ञः पुत्री सुतस्तु मे। कुष्टी तदेतयोर्योगं कथं जानन् करोम्यहम् // 305 // કામદેવની સ્ત્રી રતિ જેવી આકારવાળી રાજાની આ પુત્રી છે અને મારો પુત્ર તો કોઢીયો છે તો આ વાત જાણતો હું બંનેનો યોગ કેવી રીતે કરી શકે ? (305) = UPLETELETENE Jun Gun Aaradhines P.P.AC. Gunratnasuri M.S.