________________ चित्रसेन मंगल STATEMENT चरित्रम् कलशकथा IIધજા LCLCLCLCLCLCLE पूर्णे कालेऽथ चार्वङ्गीं सा देवी सुषुवे सुताम् / त्रैलोक्यसुन्दरी नाम तस्याश्चके महीपतिः // 295 / / પૂરો સમય થયો ત્યારે તે રાણીએ સુંદર અંગવાળી પુત્રીને જન્મ આપ્યો. અને રાજાએ તેનું નામ રૈલોક્ય સુંદરી પાડયું. (25) लावण्यरसमञ्जूषा सौभाग्यरसनिमग्ना / बभूव यौवनं प्राप्ता सा मूर्तेव सुराङ्गना // 296 // લાવણય રસની પેટી જેવી-સૌભાગ્ય રસની નીક જેવી તે યૌવનને પામી ત્યારે તે સાક્ષાત દેવાંગનાની મ બની. (296) तां विलोक्यानवाद्यानीं दध्याविति धरापतिः / रमण: कोऽनुरूपोऽस्याः सुताया मे भविष्यति // 297 / / તે દોષરહિત અંગવાળી પુત્રીને જોઈને રાજાએ વિચાર કર્યો તે આ મારી પુત્રીને અનુરૂપ વર કોણ થશે ? (297) . ऊचे च प्रेयसी राजा वराहेयं सुताभवत् / दातव्या ब्रूत तत्कस्मै मातुरत्र प्रधानता // 298 // અને રાજાએ પત્નીને કહ્યું કે આ પુત્રી વરવા યોગ્ય થઈ છે માટે તું કહે કોને આપવી છે? આ વિષયમાં માતાના વિચારોની મુખ્યતા છે. (298). राज्यवगियमस्माकं जीवितादपि वल्लभा / नालं धर्तुं वयं प्राणान् क्षणमप्यनया विना // 299 // રાણીએ કહ્યું કે આ પુત્રી મને જીવથી પણ વધારે વહાલી છે. આના વિના હું એક ક્ષણ પણ પ્રાણોને ધારણ કરી શકશે નહીં. (29). leii URL TRINIT TEST 2PAC Gunratnasuri MS. Jun Gun Aaradhak