________________ चित्रसेन चित्रसेनस्य प्रयासम् चरित्रम् H46|| भोजनानन्तरं भुक्तं ताम्बूलं च तयार्पितम् / कुमारेणातिहर्षेण लवङ्गलासमन्वितम् // 252 // ભોજન ખવાઈ ગયા પછી તે માતાએ લવીંગ વગેરેથી યુક્ત તાંબૂલ-મુખવાસ આપ્યું. ત્યારે કુમારે હર્ષ સહિત सीp. (252) सत्कृतोऽसौ ततो वस्त्रा-भूषणादिभिरेतया। कुमारश्च समागच्छ-न्मित्रयुक्तः स्वमन्दिरम् // 253 // પછી આ માતાએ વસ્ત્રો અને આભૂષણો વડે કુમારનો સત્કાર કર્યો અને મિત્ર સહિત રાજપુત્ર પોતાના મહેલમાં भाव्यो. (253) स्नुषा पद्मावती सापि सत्कृता भोजनादितः / तयाथ मुदिता बाढं समायाता निजं गृहम् // 254 // પોતાની પુત્રવધુ પદ્યાવતી પણ ભોજન વગેરેથી સત્કાર કરાઈ અને ખુશ થયેલી તે પોતાના મહેલમાં આવી. (254) TE दैवानुकुल्यतः पुंसां तथा पुण्यानुभावतः / भवेद्विषं हि पीयूषं भवेन्माल्यं भुजङ्गमः // 255 // પુણ્યના પ્રભાવથી તથા દેવની અનુકૂળતાથી પુરુષોને ઝેર અમૃત બને છે અને સાપ ફુલની માળા બને છે. (255) वीरसेनो नृपस्ताव-द्रजन्यामित्याचिन्तयत् / हा मया तु सुपुत्रस्य मारणायैव चिन्तितम् // 256 // આ બાજુ વીરસેન રાજાએ રાત્રિમાં આ પ્રમાણે વિચાર્યું. ખરેખર ખેદની વાત છે કે મારા વડે સુપુત્રને મારવાનું विशाराथु. (256) धिग्मे हि पौरुष लोके धिग्मे बुद्धिं च गर्हिताम् / पुत्ररत्नविनाशाय मयोपाया कृता हहा // 257 / / PLP.AC.GunratnasuriM.S. Jun Gun Aaradhak LCLCLCLCLLLLLLLLLLLLLCLCLCL