________________ चित्रसेनस्य प्रयासम चित्रसेन चरित्रम् // 47 // . ખરેખર આ લોકમાં મારી નિંદનીય બુદ્ધિને અને પુરુષાતનને ધિકકાર હો કે પુત્રરત્નના વિનાશને માટે મારા વડે 56पायो रायस. (257) इति वैराग्यरक्षाढ्यो यावत्तिष्ठति भूपतिः / तावच्चरमतीर्थेश-स्तत्रागाद्विहरंस्तदा // 258 // આ પ્રમાણે વૈરાગ્યના રંગથી તૈયાર થયેલો રાજા જેટલામાં રહયો છે તેટલામાં ચરમ તીર્થકર પ્રભુ શ્રી મહાવીર त्या विहार 2 // पा. (258) समवसरणं तत्र कृतं देवैर्मनोहरम् / सुवर्णरूप्यमाणिक्यशालत्रयविराजितम् // 259 // Eaa તે વખતે ત્યાં દેવોએ સુવર્ણ-રૂપું અને માણિક્યમય (રત્ન) વણ ગડથી શોભતું મનોહર સમવસરણ બનાવ્યું. (259) तत्राशोकदुमस्याथो-ऽधस्तात्प्रभुरुपाविशत् / दिव्यसिंहासने रम्ये चतुराननशोभित: // 260 // ત્યાં અશોક વૃક્ષની નીચે દિવ્ય સિંહાસન ઉપર રમ્ય એવા ચારે મુખે શોભતા પ્રભુ બિરાજમાન થયા (260) मुक्त्वा स्वकीयवैराणि हिंस्त्रका: श्वापदा अपि / समवसरणे तत्र संस्थिता हर्षसंयुताः // 261 // यत:પોતાના જાતિ વૈરોને પણ છોડીને હિંસક જંગલી પ્રાણીઓ પણ ત્યાં સમવસરણમાં હર્ષપૂર્વક (સાથે) રહે છે. (261) सारंगी सिंहशावं स्पृशति सुतधिया नन्दिनी व्याघ्रपोतं, मार्जारी हंसबालं प्रणयपरवशा केकिकान्ता भुजङ्गम् // वैराण्याजन्मजातान्यपि गलितमदा जन्तवः सन्त्यजन्ति, दृष्ट्वा शान्तैकचितं प्रशमितकलुषं तं जिनं क्षीणमोहम् // 26 // // 7 // APP.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak