________________ प्रयासम् चित्रसेन આ રાણીએ કરેલું દુર કાર્ય રાજા જરા પણ મનથી જાણતો નથી અને ચિત્રસેન રાજપુત્ર પર મનથી અત્યંત સ્નેહને चित्रसेनस्य चरित्रम् ધારણ કરે છે.(૨૪૬) Iધો. विशालस्थालकच्चोल-पङिक्तषु विविधा तया। सुरसा रसवती मुक्ता स्वादिष्ठा च मनोहरा // 247 / / મોટા થાળમાં વાડકાઓની લાઈનમાં તે અપરમાતાએ જુદા જુદા પ્રકારની મનોહર સ્વાદિષ્ટ રસોઈ મૂકી. (24 वीरसेननृपस्याथै सुन्दरा मोदकास्तया / विविधव्यञ्जनोपेता मुदाथ परिवेषिताः // 248 // વિરસેન રાજા માટે સારા લાડવા જુદી જુદી સામગ્રીઓથી યુકત તેણે આનંદથી પીરસ્યા. (248) कुमारः सह मित्रेणो-पविष्टो भोजनाय सः / तया विषयुता मुक्ता मोदका अग्रतस्तयोः // 249 // મિત્ર સાથે કુમાર જયારે જમવા બેઠો ત્યારે તેણીએ ઝેરવાળા લાડવા તે બન્નેની આગળ મૂકયાં. (249) रत्नसारस्त्वपाकृत्य हस्तलाघवविद्यया / मोदकांस्तान् स्वपार्श्वस्थां-स्तत्स्थाने चामुचत्क्षणात् // 25 // છે તે વખતે રત્નસાર મિત્રએ હસ્તલાઘવ વિદ્યા વડે (હાથની ચાલાકીથી તે ઝેરવાળા લાડવાઓને દૂર કરીને પોતાની I પાસે જે લાડવાઓ હતાં તેને તે સ્થાને મૂકી દીધા. (250) कुमारोऽज्ञातवृत्तान्तो भुक्तवान् मित्रसंयुतः / विमातुरपि सस्नेहं मन्यमानोऽधिकाधिकम् // 25 // IE જેને આ વૃત્તાંત જાણ્યો નથી તેવો મિત્ર સહિત રાજપુત્ર જમતા-જમતા માતાને વિષે અધિકાધિક સ્નેહને માને LE I છે. (251) 45464545454545454545454545457 LLLLLLLLLLLLLCLCLCLCLCLCLCLLI III PP Ac Gunratnasuri M.S. . Jun Gun Aaradhan