________________ चित्रसेन चित्रसेनस्य प्रयासम् चरित्रम् भाथ्यो. (240) तथापि दुष्टचित्ता सा दुर्बुद्धिश्चेत्यचिन्तयत् / विषमोदकदानेन मारयाम्यधुनापि तम् // 24 // તો પણ તે બુદ્ધિવાળી અપરમાતા આમ ચિંતવે છે કે હજુ પણ તેને ઝેરવાળા લાડવા આપીને મારી નાંખ્યું. (24 विचिन्त्येति तया चित्ते मोदका विषमिश्रिताः / कृता: निमन्त्रितश्चापि कुमारो मित्रसंयुतः // 242 // આ પ્રમાણે તેણે ચિત્તમાં વિચારીને ઝેરવાળા લાડવા બનાવ્યા. અને મિત્રની સાથે કુમારને જમવા માટે નિમંત્રણ अयु. (242) कृताश्च मोदकास्त्वन्ये रत्नसारेण धीमता। सङ्गोप्य स्थापिता: स्वीयो-त्तरीयान्तस्तदा खलु // 24 // બુદ્ધિશાળી એવા રત્નસારે બીજા લાડવા બનાવ્યા અને તેને સંતાડીને પોતાના ખેસના છેડામાં રાખ્યા. (243) ततः सकलसामग्री तया कृत्वा निवेशितौ / मन्त्रिपुत्रकुमारौ द्राक दुष्टया भोजनाय तौ // 244 // ત્યાર પછી તે કુદ માતાએ જમવાની બધી સામગ્રી તૈયાર કરીને મંત્રીપુત્ર અને કુમારને જલ્દી જમવા માટે साय.. (24) भोजनावसरे तत्र वीरसेनोऽपि चागतः / परिवारयुतः सोऽपि भोजनार्थमुपाविशत् // 245 // ભોજન કરવાના અવસરે પરિવાર સહિત વીરસેન રાજા પણ ત્યાં આવ્યો અને ભોજન માટે બેઠો. (245). राज्या दुश्चेष्टितं राजा तदा जानाति नो मनाग् / चित्रसेनोपरि स्नेहं धारयन् मानसे भृशम् // 246 // Gunratnasuri Ms Jun Gun Aaradhak USLELLELELELELCLCLCLCLCLCL // 44 //