________________ CIRE चरित्रम् વિત્રણેન છે એ પ્રમાણે ચિંતાથી આકુળવ્યાકુળ થયેલી તે મંડપમાં ઊભી. તે વખતે સખીએ મોઢા વડે શંખનાદ કર્યો. (167). स्वासनेषु कुमारास्ते सावधानास्तदा स्थिताः / वेत्रिणी वदति तेषां कुमाराणामथो मुदा // 168 // l/શાં ત્યારે તે રાજપુરો પોતાના આસનો પર સાવધાન થયા. અને તે પ્રતિહારી તે કુમારોનો વૃત્તાંત હર્ષ વડે કહે છે. (1 सर्वे शूराश्च गम्भीरा यूयं स्थाथ कुमारकाः / कन्यावरणवांञ्छा चे-द्वाणमारोपयन्त्वरम् // 169 // હે કુમારો ! તમે બધા શૂરવીર અને ગંભીર છો. જો તમને કન્યાને વરવાની ઈચ્છા હોય તો આ ધનુષ્ય પર જલદીબાણને ચઢાવો. (169) लाटाधिपः समुत्तस्थौ कन्यावरणवांञ्छया। तदोत्तरीयं संवृत्य बाहुसंवाहनापरः // 17 // લાટ દેશનો રાજા કન્યાને વરવાની ઇચ્છાથી ઊભો થયો. ત્યારે ઉત્તરીયને દૂર કરી પોતાના બન્ને બાહને તૈયાર કરવા લાગ્યો. (170) यावज्च धनुषोऽग्रेऽसौ समायाति मुदाकुलः / तावद्ददर्श नो चापं जन्मान्ध इव भूपतिः // 17 // હર્ષિત થયેલો તે જેટલામાં ધનુષ્યની પાસે આવે છે ત્યારે તે જન્મથી અંધ થયેલા મનુષ્યની જેમ ધનુષ્યને જોતો નથી. (171) हसिताथ सभा सर्वा दत्तताला परस्परम् / लजानम्रीमुखः सोऽपि सिंहासनमुपाययौ // 172 // સભામાં રહેલા બધા પરસ્પર એકબીજાને તાલી આપે છે અને હસે છે. ત્યારે તે લજ્જાથી નમી ગયેલા મુખવાળો T TT TT TTTER AALLLLLLL LLLLLLLLLLLLLL 1464414141414514614545454545 21. Guntatnasuri M.S Jun Gun Aaradhak Trus